Webdunia - Bharat's app for daily news and videos

Install App

સચ કા સામના: રાજીવની માતાએ વિરોધ કર્યો

Webdunia
' સચ કા સામના'નું સંચાલન કરી રહેલ રાજીવ ખંડેલવાલે ક્યારેય પણ નહિ વિચાર્યું હોય કે તેમના આ રિયાલીટી શોનો વિરોધ કરનારાઓમાં તેમની માઁ પણ હશે.

રાજીવની માતા વિજયલક્ષ્મી ખંડેલવાલ આ કાર્યક્રમની નિંદા કરતાં કહે છે કે આ કાર્યક્રમ ઘણી વખત પોતાની મર્યાદાને ઓળંગી જાય છે અને ઘણી વખત તો આની અંદર શરમજનક સવાલ પુછવામાં આવે છે. આનાથી પરિવાર વિખેરાઈ પણ શકે છે. તેમનું કહેવું છે કે તેઓ ક્યારેય પણ આ કાર્યક્રમની અંદર ભાગ નહિ લે.

માનવામાં આવે તેવી વાત છે કે આ કાર્યક્રમ સતત નિંદાઓનો શિકાર થઈ રહ્યો છે અને આને બંધ કરવા માટેની સતત માંગ પણ ઉઠતી રહી છે. પાછલાં દિવસોમાં અમુક નેતાઓએ આ શોને બંધ કરવાની માંગણી પણ કરી હતી.

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Show comments