Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રદ્ધાનો રોલ હૃદયની ખુબ જ નજીક : નેહા જનપંડિત

Webdunia
P.R
' વો રહેનેવાલી મહેલો કી' સીરીયલ વડે પોતાના કેરિયરની શરૂઆત કરનારી નેહા જનપંડિત સ્ટાર પ્લસ પર શરૂ થનાર એક નવી ધારાવાહિક 'શ્રદ્ધા'માં મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળશે.

નેહાને અનુસાર ધારાવાહિકની સ્ક્રીપ્ટ તેમને એટલી બધી પસંદ આવી કે, આને સાંભળતાની સાથે જ તેણે હા પાડી દિધી હતી. આ ભૂમિકા તેને હૃદયસ્પર્શી લાગી કેમકે તે પણ પોતાના માતા-પિતાની એક માત્ર સંતાન છે અને તેમનું ખાસ ધ્યાન રાખે છે.

ટીવી ધારાવાહિક અને જાહેરાત કરી ચુકેલ નેહા ભવિષ્યમાં ફિલ્મોમાં અભિનય કરવા માંગે છે. 28 સપ્ટેમ્બરથી શરૂ થનાર આ શોનું પ્રસારણ સોમવારથી શુક્રવારે સાંજે 7 વાગ્યે કરવામાં આવશે.

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Show comments