Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાખી પહેરશે 30 લાખ રૂપિયાનો હાર

Webdunia
' રાખી કા સ્વયંયર' ચાલી રહ્યો છે અને ટીવી દ્વારા કરોડો લોકો અનુમાન લગાવી રહ્યાં છે કે રાખી કોની સાથે લગ્ન કરશે. તેનો પતિ કોણ બનશે? આ સવાલના જવાબ તો આવનારા દિવસોમાં જ મળશે, પરંતુ તેના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

આ એક શાહી લગ્ન હશે અને આને ભવ્ય બનાવવા માટે કોઈ પણ ખામી રાખવામાં નહિ આવે. રાખી ઈચ્છે છે કે લગ્નના દિવસે તે પરી જેવી દેખાય. તેની આ ઈચ્છાને પુર્ણ કરવા માટેની જવાબદારી અને તેને શણગારવાની જવાબદારી નીતા લૂલ્લા અને ફરાહ ખાનને સોંપવામાં આવી છે.

નીતા રાખી માટે લગ્નનો જોડો તૈયાર કરી રહી છે. સાથે સાથે રાખી મોંઘા ઘરેણાઓમાં પણ દેખાશે. લગ્નના દિવસે 30 લાખ રૂપિયાનો હાર પણ પહેરશે.

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments