Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિગ બોસ 6 : બિગ બોસના અવાજ પાછળ કોણ ?

Webdunia
P.R

બિગ બોસની છઠ્ઠી સીઝન પ્રસારિત થઈ રહી છે. બિગ બોસના દરેક સીઝનમાં બિગ બોસનો અવાજ દર્શકોમાં ઉત્સુકતા ઉભી કરે છે. બિગ બોસ શો ના શરૂ થવાની સાથે જ જે વસ્તુથી દર્શકોને સૌથી વધુ પ્રેમ થયો હોય તો તે છે બિગ બોસનો અવાજ.

બિગ બોસના ઘરની મેહમાન બનેલ વીણા મલિકે તો બિગ બોસના અવાજ સાથે પ્રેમ જ કરી બેસી હતી, પણ આજ સુધી કોઈ નથી જાણી શક્યુ કે છેવટે બિગ બોસના રૂપમાં બોલનારો એ અવાજની પાછળ છે કોણ. ભારે અવાજ એક અનોખો રૂઆબ બતાવે છે. બિગ બોસ ભલે દેખાતો ન હોય, પણ બિગ બોસની અવાજ હંમેશા ઘરના લોકોને તેમની હાજરીનો અહેસાસ કરાવે છે.

અમે તમને બતાવી રહ્યા છે કે બિગ બોસ છે કોણ. એ છે 40 વર્ષના મુંબઈના રહેનારા વોઈસ ઓવર આર્ટિસ્ટ અતુલ કપૂર. અતુલ પહેલા એક રેડિયો ચેનલ માટે કામ કરતા હતા અને ત્યાંથી જ બિગ બોસના આયોજકોએ અતુલ કપૂરને પસંદ કરી લીધા.

બિગ બોસની સીઝન દરમિયાન ઘરના સભ્યોની જેમ અત ઉલને પણ મુંબઈથી દૂર એક રૂમમાં મુકવામાં આવે છે. ન તો તેઓ પોતાના મિત્રો સાથે વાત કરી શકે છે કે ન તો પોતાની ફેમિલી સાથે. અહીં સુધી કે તેમની લોકેશન પણ ગુપ્ત રાખવામાં આવે છે. આ કામ માટે અતુલને મોટી રકમ પણ ચુકવવામાં આવે છે.

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments