Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિગ બોસ 6માં જલવા વિખેરવા આવશે પોર્ન સ્ટાર

Webdunia
ગુરુવાર, 8 નવેમ્બર 2012 (15:19 IST)
બિગ બોસ સીઝન 6માં એક પોર્ન સ્ટાર પ્રિયા રાય પોતાન જલવા વિખેરવા આવી રહી છે. અત્યાર સુધી બિગ બોસમાં ગ્લેમરનો તડકો નથી લાગ્યો.
P.R

અત્રે એ ઉલ્લેખનીય છે કે સલમાન ખાને આ વખતે શો પારિવારિક હોવાનો દાવો કર્યો હતો. આ અગાઉની સીઝનમાં બિગ બોસમાં પોર્ન સ્ટાર સની લિયોને પોતાના ગ્લેમરનો તડકો લગાવ્યો હતો.

પોર્ન સ્ટારની એંટ્રી પાછળ શો ની ઘટતી ટીઆરપીનું કારણ બતાવવામાં આવી રહ્યુ છે. ચેનલની તરફથી અત્યાર સુધી કોઈ જાહેરાત થઈ નથી. પણ કહેવાય છે કે ઈંડો અમેરિકન પોર્ન સ્ટાર પ્રિયા રાયને બિગ બોસના ઘરમાં મોકલવાની શક્યતા છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

વધુ જુઓ..

નવીનતમ

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ