Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિગ બોસમાં પૂજાના શરીર પર લવ બાઈટ્સ કોણે આપ્યા ?

Webdunia
P.R
' બિગ બોસ'ના ઘરમાં પૂજા મિશ્રા એક દિવસે સવારે ઉઠી તો તેને પોતાના શરીર પર લવ બાઈટ્સના નિશાન જોવા મળ્યા. આ ખુલાસો પૂજાએ બિગ બોસમાં ફરીથી પ્રવેશ કર્યા પછી કર્યો. તેણે આ વાતનો જવાબ પ્રોડક્શન ટીમ પાસે માંગ્યો પણ કોઈ કંઈ બોલવા તૈયાર જ ના થયું.

એન્ડ્ર્યૂ સાયમન્ડ્સની ટ્રાન્સલેટર તરીકે બિગ બોસમાં ફરીથી પ્રવેશ કરનારી અને તેની સાથે જ બહાર આવી જનાર પૂજાએ તુરંત જ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને આ ખુલાસો કર્યો હતો.

પૂજાએ જણાવ્યુ હતું કે સવારે ઉઠતાની સાથે તેને પોતાના બોડી પર લવ બાઈટ્સ દેખાયા તો તેના હોશ ઉડી ગયા હતાં. દવાને કારણે તે રાત્રે બેહોશની ઊંઘમાં હતી. આ કારણે તેને ખબર નથી કે તેના બોડી પર લવ બાઈટ્સ કોણે આપ્યા. પૂજાના કહેવા અનુસાર, "રાત્રે હોશમાં ન હોવાને કારણે હું જાણી નહોતી શકી કે આ હરકત કોણે કરી. હું ઘણી નર્વસ હતી. આખો દિવસ હું વિચારતી રહી કે આ હરકત કોણે કરી હશે."

" પછી મને લાગ્યું કે અમર તો પરણેલો છે અને સિદ્ધાર્થ બાળક છે, પણ આ કામ સ્કાય એટલે કે આકાશદીપ સહેગલનું જ હોઈ શકે." પૂજાએ તો એમ પણ કહ્યુ કે તે અન્ય પણ ઘણા ખુલાસો કરશે, એટલે સુધી સલમાન ખાનનો પર્દાફાશ કરશે

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Show comments