Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફરહાના શોમાં કેટલાયે સ્ટાર જોવા મળશે

Webdunia
સ્ટાર પ્લસ પર 23 ઓગસ્ટથી રાત્રે નવ વાગ્યે 'તેરે મેરે બીચ' નામનો શો શરૂ થવા જઈ રહ્યો છે, જેને ઓમ શાંતિ ઓમ અને મૈ હુ ના જેવી ફિલ્મો બનાવનારી ફરહા ખાન સંચાલિત કરવાની છે. આ શોની અંદર કેટલાયે ટોપ સ્ટાર્સને જોઈ શકાશે.

ફરહા ખાનના આ શોની અંદર કલાકારો પોતાના મનની વાતને કહેશે. અમુક એવા રહસ્યો પણ ખોલશે જેને ઘણાં ઓછા લોકો જાણે છે. આ શોની અંદર સલમાન ખાન સ્વીકારશે કે તેઓ માઁના લાડલા છે, પ્રિયંકા ચોપડા જણાવશે કે કેવી રીતે તેણે મુંબઈમાં સંઘર્ષ કર્યો, ક્રિકેટ ખેલાડી યુસુફ પઠાણ અને ઈરફાન પઠાણ પોતાના દિલની વાત કહેશે.

ફરહા ખાન આ શો વિશે જણાંવતાં કહે છે કે, 'એવી ધારણા છે કે સ્ટાર્સ અલગ દુનિયામાં રહે છે, પરંતુ આ શો દ્વારા લોકોને સ્પષ્ટ કરવામાં આવશે કે તેમની વાર્તા અને સ્ટાર્સની વાર્તા એક જેવી જ છે. તેઓ પણ સામાન્ય માણસની જેમ તેમની જ દુનિયામાં રહે છે. '

સાત અઠવાડિયા સુધી ચાલનાર આ શોની 14 કડીઓ પ્રસારિત કરવામાં આવશે. આને દરેક શનિવારે અને રવિવારે રાત્રે નવ વાગ્યે જોઈ શકશો.

આ 4 રાશિઓ પૈસા બચાવવામાં સૌથી આગળ હોય છે, તેઓ દરેક પૈસો સમજદારીથી ખર્ચ કરે છે

21 મે નુ રાશિફળ- આ રાશિના લોકોના વ્યાપાર ધંધામાં મતભેદ થઈ શકે છે

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

Show comments