Webdunia - Bharat's app for daily news and videos

Install App

દાળ-રોટલી બનાવી શકે છે ક્લાઉડિયા

ભાષા
સોમવાર, 14 ડિસેમ્બર 2009 (15:44 IST)
રિયલિટી શો બિગ બૉસમાં છેલ્લા 10 અઠવાડિયાથી ટકેલી જર્મનની સુપરમોડલ ક્લાઉડિયા સેલ્સિયાએ હવે ભારતીય વ્યંજન બનાવાનું સારી રીતે શીખી લીધું છે.

ક્લાઉડિયાએ કહ્યું કે, તેને દાળ અને રોટલી બનાવવાનું આવડે છે. તેણે કહ્યું કે, રિયલિટી શો માં ભાગ લઈને તેને ભારતીય વ્યંજન તૈયાર કરવાનું આવડી ગયું. ક્લાઉડિયાએ કહ્યું કે, તે હવે હિન્દી પણ શીખી રહી છે.

તેણે કહ્યું, હિંદી શીખવું ઘણું કઠિન હતું પરંતુ મેં તેમાં સફળતા પ્રાપ્ત કરી. જો કે, હજુ તેને હું કઠિન માનું છું પરંતુ હવે હું હિંદીને સરળતાથી સમજી શકું છું.

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Show comments