Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટેલિવિઝન વધારે સ્કોપ આપે છે

Webdunia
N.D
મારા જેવા કલાકારોને ટેલિવિઝન વધારે સ્કોપ આપે છે. આ શબ્દો છે વિખ્યાત સિને તેમજ ટીવી કલાકાર ફરીદા ઝલાલના. તેઓ હવે ઝડપથી એક નવો શો લઈને આવી રહી છે. લોકપ્રિય સીરિયલ 'બાલિકા વધુ'માં પોતાની હાજરી નોંધાવી ચુકેલ ફરીદાએ આ શોનું નામ તો નથી જણાવ્યું પરંતુ એવું જરૂર કહે છે કે આ શોનું નિર્દેશન વસીમ સાબિર કરી રહ્યાં છે. 'સાત ફેરે' અને 'રિમિક્સ' જેવી ધારાવાહિકનું નિર્દેશન કરી ચુકેલ સાબિરને અનુસાર આ શોની વિશેષતા ભાવનાઓને પ્રગટ કરવાની છે. કદાચ એટલા માટે તો ફરીદા આ શો કરવા માટે ઝડપથી રાજી થઈ ગઈ.

નિર્દેશકે કહ્યું કે જ્યારે મે તેમને શોનો કંસેપ્ટ સંભળાવ્યો તો તેમના શબ્દો હતા, 'શું તમે સાચે જ આ શો બનાવવા જઈ રહ્યાં છો?' મે કહ્યું કે, 'હા' ત્યારે તેમણે તુરંત જ આ શો કરવાની હા પાડી દિધી. 60 વર્ષની ફરીદા આ શોના કેંદ્રમાં રહેશે. અત્યાર સુધી તેઓએ 'દેખ ભાઈ દેખ' અને 'શરારત' જેવી ધારાવાહિક કરી છે જેણે ફરિદા જલાલને ટીવી કલાકારના રૂપમાં એક અલગ જ ઓળખાણ આપી છે. દર્શકોની વચ્ચે પોતાનું અલગ સ્થાન બનાવનારી ફરીદા માને છે કે ફિલ્મોની જેમ ટીવી પણ તેમના જેવી અભિનેત્રીઓની પ્રતિભા દેખાડવાનો સારો એવો અવસર આપે છે.

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments