Webdunia - Bharat's app for daily news and videos

Install App

' ખતરો કે ખિલાડી 2 ' ની વિજેતા

Webdunia
P.R
તમે વિચારી રહ્યાં હશો કે 'ખતરો કે ખિલાડી - લેવલ 2' ની હજી સુધી શરૂઆત પણ નથી થઈ તો વિજેતાના નામની ઘોષણા કેવી રીતે શકે. ખરેખર તો અક્ષય કુમાર દ્વારા પ્રસ્તુત આ શોની શુંટિંગ ઘણાં સમય પહેલા જ થઈ ગઈ છે. આના ફાઈનલને ઘણાં સમય પછી શુટ કરવામાં આવ્યું હતું. કોણ ફાઈનલમાં પહોચ્યું અને કોણ જીત્યું આ રહસ્યને ઘણાં લાંબા સમયથી સંતાડવામાં આવી રહ્યું હતું.

બ્રુના અબ્દુલ્લા, સુષ્મા રેડ્ડી, કૈરોલ ગ્રેશિયસ, જેસી રંધાવા, મંદિરા બેદી, નૌહીદ, રોઝા કૈટાલાનો, રૂપાલી ગાંગુલી, સોનિકા કાલીરમન, શોનાલી નાગરાની, પ્રિયા ત્રિવેદી, શ્વેતા સાલ્વે અને અનુષ્કા મનચંદા જેવી સુંદર અને રફટફ હસીનાઓએ આ કાર્યક્રમના બીજા પાર્ટમાં ભાગ લીધો હતો.

રહસ્યને છાનુ ન રાખી શકાયું અને સૂત્રોની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો આ શોની વિજેતા અનુષ્કા મનચંદા છે. અનુષ્કાએ ભય અને ખતરાઓને જીતી લીધા છે.

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments