Webdunia - Bharat's app for daily news and videos

Install App

કપિલ શર્માની ધરપકડ !!

Webdunia
મંગળવાર, 12 ઑગસ્ટ 2014 (14:11 IST)
. સૌને હસાવનારા કોમેડિ કિંગ કપિલ શર્માની ધરપકડ કરવામાં આવી છે. જી હા શો કોન બનેગા કરોડપતિની ઓપનિંગ કરતા સીઆઈડીની ટીમે સુરતમાં અનેક લોકો સામે કપિલની ધરપકડ કરી તેમને કેદમાં નાખી દીધા છે. 
 
આ અવસર પર અમિતાભ બચ્ચન, કપિલ શર્મા, ફૈઝલ ખાન દયાનંદ શેટ્ટી અભિજીત, ચાંગ, નીતિ મોહન અને અનિરુદ્ધ દવેની સાથે અનેક લોકો હાજર હતા. હાલ કપિલની  કયા કારણોસર અને કયા ગુન્હા હેઠળ ધરપકડ કરી છે તેની જાણ તમને 17 ઓગસ્ટના રોજ સાઢા આઠ વાગ્યે ત્યારે થશે જ્યારે કેબીસીનો આ શો ટેલીકાસ્ટ થશે.  
 

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments