Webdunia - Bharat's app for daily news and videos

Install App

આશા નહોતી કે ઈંડિયા ગોટ ટેલેંટનો ખિતાબ જીતીશ - રાગિની

Webdunia
ગુરુવાર, 5 જૂન 2014 (15:55 IST)
. ઈદોરની રહેનારી ગૃહિણી અને કથક નૃત્યાંગના રાગિની મક્કડ અને તેના સમૂહ નાદ્યોગએ આ વર્ષનો 'ઈંડિયા ગોટ ટેલેંટ' નો ખિતાબ પોતાને નામ કર્યો.  
 
રાગિનીએ કહ્યુ, 'મને બિલકુલ આશા નહોતી કે અમે આમા સફળતા મેળવીશુ. મને મારી પ્રતિભા પર વિશ્વાસ હતો' પણ આ જીતની આશા નહોતી.  મે એ કોશિશ કરી હતી કે કત્થકની સમૃદ્ધ પરંપરા જીવંત કરવામાં આવે. મે મારા મારા દર્શકો અને પતિને મારામાં વિશ્વાસ મુકવા બદલ આભાર વ્યક્ત કરુ છુ. 
 
તેમણે કહ્યુ 'આ પૈસો ગરીબ છોકરીઓ માટે એક નૃત્ય સંસ્થા બનાવવામાં ખર્ચ કરવામાં આવશે.' શો મા વિજેતા બનવા પર તેમને 50 લાખ રૂપિયાનો પુરસ્કાર મળ્યો.  આ શો ના પાંચમા સંસ્કરણમાં કિરણ ખેર, મલાઈકા અરોડા ખાન અને કરણ જોહર જજ હતા. 

 

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments