Biodata Maker

131st birth anniversary- B.R.Ambedkar ભીમરાવ આંબેડકરના 21 વિચાર - જીવન લાંબુ હોવાની જગ્યા મહાન હોવું જોઈએ.

Webdunia
ગુરુવાર, 14 એપ્રિલ 2022 (00:12 IST)
1. જીવન લાંબુ હોવાની જગ્યા મહાન હોવું જોઈએ. 
2. હું એવા ધર્મને માનું છું જે સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારા શિખડાવે છે. 
3. બુદ્ધિનો વિકાસ માનવના અસ્તિત્વના અંતિમ લક્ષ્ય હોવું જોઈએ. 
4. હિંદુ ધર્મમાં વિવેક, કારણ અને સ્વતંત્ર વિચારના વિકાસ માટે કોઈ ગુંજાઈશ નથી. 
5. અમે સૌથી પહેલા અને આખરેમાં ભારતીય છે. 
6. જો મને લાગે કે સંવિધાનના દુરૂપયોગ કરાઈ રહ્યા છે, તો હું તેને સૌથી પહેલા બળાવીશ.
7. પતિ-પત્નીના વચ્ચેનો સંબંધ ગાઢ મિત્રોના સંબંધના સમાન હોવું જોઈએ. 
8. એક મહાન માણસ એક પ્રતિષ્ટિત માણસથી જુદો છે કારણકે એ સમાજનો સેવક બનવા માટે તૈયાર રહે છે. 
9. હું કોઈ સમુદાયની પ્રગતિ, મહિલાઓને જે પ્રગ્તિ હાસેલ કરી છે તેને નાપું છું. 
10. રાજનીતિક અત્યાચાર સામાજિક અત્યાચાર કરતા કઈ પણ નથી. અને એક સુધારક જે સમાજને નકારે છે એ સરકારને નકારતા રાજનીતિગ્યથી વધારે સાહસી છે. 
11. કાનૂન અને વ્યવસ્થા રાજનીતિક શરીરની દવા છે અને જ્યારે રાજનીતિક શરીર રોગી પડે તો દવા જરૂર આપવી જોઈએ. 
12.  માણસ નશ્વર છે. તે રીતે વિચાર પણ નશ્વર છે. એક વિચારને પ્રચાર પ્રસારની જરૂર હોય છે , જેમકે એક છોડને પાણીની . નહી તો બન્ને કુમળાઈ જાય છે. 
13. જ્યારે સુધી તમે સામાજિક સ્વતંત્રતા નહી હાસેલ કરી લેતા. કાનૂન તમને જે પણ સ્વતંત્રતા આપે છે એ કોઈ કામની નહી. 
14. સમાનતા એક કલ્પના થઈ શકે છે, તોય પણ તેને એક ગર્વર્નિંગ સિંદ્ધાંત રૂપમાં સ્વીકાર કરવું થશે. 
15. જો અમે કે સંયુક્ત એકીકૃત આધુનિક ભારત ઈચ્છે છે તો બધા ધર્મના ધર્મ ગ્રંથની સંપ્રભુતાનો અંત હોવું જોઈએ. 
16. એક સુરક્ષિત સેના, એક સુરક્ષિર સીમા કરતા સારું છે. 
17. જો અમે એક સંયુક્ત એકીકૃત આધુનિક ભારત ઈચ્છે છે તો બધા ધર્મના ધર્મગ્રંથની સંપ્રભુતાનો અંત હોવું જોઈએ. 
18. ઉદાસીનતા લોકોને પ્રભાવિત કરતી સૌથી ખરાબ રોગ છે. 
19. રાતરાત હું આ માટે જાગું છું કારણકે મારું સમાજ સોઈ રહ્યું છે. 
20. તમારા ભાગ્યની જગ્યા તમારી મજબૂરી પર વિશ્વાસ કરો. 
21. જે કૌમ ઈતિહાસ નહી જાણતી, એ કૌમ ક્યારે પણ ઈતિહાસ નહી બનાવી શકે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Delhi દેશની રાજધાની ગેસ ચેમ્બર બની ગઈ છે! દિલ્હીની મુલાકાત લેતા પહેલા, નવા નિયમો વિશે જાણો, નહીંતર 20,000 નો દંડ ભરવો પડશે.

PM Modi in Oman- ઓમાનમાં પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું અને ભારતીય સમુદાય તેમનું ભવ્ય સ્વાગત કરે છે.

Jammu Kashmir Fire- જમ્મુ અને કાશ્મીરમાં આગ, ચાર ઘર બળીને ખાખ થઈ ગયા

Asia Cup: સેમીફાઈનલની 4 ટીમો પાક્કી, પાકિસ્તાન નહી, આ ટીમ સાથે થશે ભારતનો મુકાબલો

Surat Fire: સૂરતની કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

વધુ જુઓ..

ધર્મ

Margashirsha Amavasya Kyare Che 2025: 18 કે 19 ડિસેમ્બર માર્ગશીર્ષ અમાવસ્યા ક્યારે છે? આ દિવસે કરો આ ઉપાયો, ભાગ્યના ખુલશે દરવાજા ધનનો થશે વરસાદ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

આગળનો લેખ
Show comments