Webdunia - Bharat's app for daily news and videos

Install App

Teaches Day પર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના 10 અણમોલ વિચાર

Webdunia
મંગળવાર, 1 સપ્ટેમ્બર 2020 (08:17 IST)
Radhakrishnan

વીડિયો જોવા ક્લિક કરો 

-  શિક્ષક એ નથી જે વિદ્યાર્થીના મગજમાં તથ્યોજને બળજબરીપૂર્વક ઠૂંસીને ભરે. પણ સાચો શિક્ષક એ જ હોય છે જે વિદ્યાર્થીને આવનારા પડકારો માટે તૈયાર કરે 
 
- પુસ્તક એ સાધન છે જેના દ્વારા આપણે વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે પુલનુ નિર્માણ કરી શકીએ છીએ. 
 
- પુસ્તક વાંચવાથી આપણને એકાંતમાં વિચાર કરવાની ટેવ અને સાચી ખુશી મળે છે. 
 
-  દુનિયાના બધા સંગઠન બિનપ્રભાવી થઈ જશે  જ્યા સુધી આ સત્ય સૌને પ્રેરિત નહી કરે કે જ્ઞાન અજ્ઞાનથી શક્તિશાળી  હોય છે 
 
- શિક્ષણનુ પરિણામ એક મુક્ત રચનાત્મક વ્યક્તિ હોવો જોઈએ. જે ઐતિહસિક પરિસ્થિતિઓ અને પ્રાકૃતિક વિપદાઓ વિરુદ્ધ લડી શકે. 
 
- જ્ઞાન આપણને શક્તિ આપે છે અને પ્રેમ આપણને પરિપૂર્ણતા આપે છે 
 
- કોઈપણ આઝાદી ત્યા સુધી સાચી નથી હોતી, જ્યા સુધી તેને વિચારની આઝાદી પ્રાપ્ત ન થાય. કોઈપણ ધાર્મિક વિશ્વાસ કે રાજનીતિક સિદ્ધાંતને સત્યની શોધમાં અવરોધ ન આપવો જોઈએ. 
 
- શિક્ષા દ્વારા જ માનવ મસ્તિષ્કનો સદ્દપયોગ કરી શકાય છે.  તેથી વિશ્વને એક જ સંસ્થા માનીને શિક્ષાની વ્યવસ્થા કરવી જોઈએ. 
 
- જો આપણે દુનિયાના ઈતિહાસને જોઈશુ તો સભ્યતાનુ નિર્માણ એ મહાન ઋષિયો અને વૈજ્ઞાનિકોના હાથે થયુ છે, જે પોતે વિચાર કરવાનુ સામર્થ્ય રાખે ચ હે.  જે દેશ અને કાળની ઊંડાઈઓમાં પ્રવેશ કરે છે.  તેમના રહસ્યોની શોધ કરે છે અને આ રીતે પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ વિશ્વ શ્રેય કે લોક-કલ્યાણ માટે કરે છે. 
 
- ભગવાનની પૂજા નથી થતી પણ એ લોકોની પૂજા થાય છે જે તેમના નામ પર બોલવાનો દાવો કરે છે.

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

આગળનો લેખ
Show comments