Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુક્રવારે ખાશો આ સાત વસ્તુઓ તો પ્રેમ,સુખ અને ધન વધશે

Webdunia
શુક્રવાર, 11 મે 2018 (11:08 IST)
શુક્ર ગ્રહને ભૌતિક સુખ,ધન અને પ્રેમ સંબંધના કારક ગણ્યા છે . આ બધા બાબતોમાં લાભ મેળવવા માટે શુક્રવારે આ 7 વસ્તુઓ ખાશો તો ઘણો લાભ મળે છે. 
 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati
શુક્રને બળવાન બનાવવા માટે શુક્રવારે ચાંદીના તારને અગ્નિમાં ગરમ કરીને દૂધમાં નાખો અને આ દૂધ પીવો . શુક્ર યૌન વિષયોના કારક ગણાય છે આ વિધિથી દૂધનું  સેવન કરવાથી શુક્રની અનૂકૂળતા મળે છે. 

શુક્રવારે રસગુલ્લા પણ ખાવો . આથી જીવનમાં પ્રેમ અને મિઠાસ વધે છે . ગળી વસ્તુમાં ચાંદીના વર્કવાળી મિઠાઈ પણ ખાઈ શકો છો. 

શુક્રને ગળી વસ્તુઓના શોખીન  માનવામાં આવે  છે. આ ચમકીલી  સફેદ વસ્તુઓ પર અધિકાર ધરાવે  છે આથી ભાત અને દૂધથી બનેલી ખીર ખાવ. આથી શુક્ર જે ભૌતિક અને દૈહિક સુખના કારક ગણાય છે આનંદ આપે છે. 
શુક્રવારે શેકેલા ચણા અને ગોળ પણ ખાઈ શકો  છો.  
આપની અંદર શુક્રના અનૂકૂળ પ્રભાવ વધારવા માટે તમે સફરજન પણ ખાઈ શકો છો. ધ્યાન રાખો કે ફળ ખાટુ  ન હોય.  કારણ કે શુક્રને ખાટી વસ્તુઓ પસંદ નથી. 
 
દાડમ પણ શુક્ર માટે અનૂકૂળ ગણાય છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

21 નવેમ્બરનુ રાશિફળ - આજે આ 4 રાશિના જાતકોને સારી તક મળશે

Shani Gochar 2025: મીન રાશિમાં ગોચર દરમિયાન શનિ ધારણ કરશે ચાંદીના પાયા, આ રાશિઓ થશે માલામાલ

20 નવેમ્બરનુ રાશિફળ- આજે આ રાશિઓને મળશે શુભ સમાચાર

19 નવેમ્બરનુ રાશિફળ - આજે આ 4 રાશિના જાતકોએ બહારગામનો પ્રવાસ ટાળવો

18 નવેમ્બરનું રાશિફળ - આજે આ રાશિનાં જાતકોને બિઝનેસમાં સફળતા મળશે

આગળનો લેખ