rashifal-2026

ખૂબ શુભ હોય છે હળદર પૂજામાં, શા માટે છે તેનો આટલું મહત્વ ....11 કામની વાત

Webdunia
ગુરુવાર, 15 નવેમ્બર 2018 (11:46 IST)
હળદરના ધાર્મિક મહત્વ
હળદરના ટોટકા 
અમે બધા રસોડામાં મસાલા ઔષધીય મહત્વ રાખે છે. તેમાંથી હળદરનો એક જુદો જ સ્થાન છે તે જેટલી આરોગ્ય માટે લાભપ્રદ છે તેટલો જે તેનો ધાર્મિક કાર્યમાં પણ તેનો મહત્વ છે. અહીં અમે હળદરના ધાર્મિક મહત્વ પર ચર્ચા કરીશ.. 
 
હળદર ખાસ પ્રકારની ઔષધિ છે. જેમાં દૈવીય ગુણ છે. લગ્નમાં વર વધુને હળદર ચઢાવવાના પાછળ પણ આ મહત્વ છે જે તેમની બહારી મુશ્કેલીઓથી બચાવીએ સાથે જ આરોગ્ય અને સુંદરતાના લાભ પણ તેને મળે. અસલમાં હળદરનો સંબંધ બૃહસ્પતિથી છે. 
 
1. પૂજાના સમયે કાંડામાં કે ગરદન પર હળદરના નાનકડું ચાંદલા લગાવવાથી બૃહસ્પતિ મજબૂત હોય છે અને વાણીમાં મજબૂતી આવે છે. 
2. હળદરનો દાન કરવું શુભ ગણાય છે. તેનાથી ઘણા સ્વાસ્થય સંબંધી પરેશાનીઓનો અંત હોય છે. ગુરૂ ગ્રહમાં અનૂકૂળતા આવે છે. 
3. પૂજા પછી માથા પર હળદરનો ચાંદલા લગાવવાથી લગ્ન સંબંધી કાર્યમાં સફળતા મળે છે. 
4. ઘરની બાઉંડ્રીની દીવાલ પર જો હળદરની રેખા બનાવીએ તો ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રવેશ નહી હોય. 
5. નહાતા સમયે જો નહાવાના પાણીમાં ચપટી હળદર નાખીએ તો આ શારીરિક અને માનસિક શુદ્ધતા આપે છે. કરિયરમાં સફળતા માટે પણ આ પ્રયોગ અચૂક છે.
6. હળદરની ગાંઠ પર નાડાછડી લપેટીને માથાની પાસે રખાય તો ખરાબ સપના નહી આવે. બાહરી હવાથી પણ બચાવ હોય છે. 
7. દર ગુરૂવારે શ્રી ગણેશને માત્ર એક ચપટી હળદર ચઢાવાય તો લગ્ન સંબંધી અટકળો દૂર હોય છે. 
8. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીના પ્રતિમા પાછળ હળદરની પડીકો છુપાવીને રાખવાથી ખૂબ જલ્દી લગ્નના યોગ બને છે. 
9. હળદરનો ઉપયોગથી જીવનમાં સમૃદ્ધિ આવે છે. તે આત્માની નકારાત્મકત આને દૂર કરે છે. તેથી હવનમાં પણ તેનો પ્રયોગ કરાય છે.  
10. સૂર્યને હળદર મિક્સ કરી જળ અર્પિત કરવાથી ઈચ્છિત વરથી લગ્ન હોય છે. 
11. હળદરની માળાથી કોઈ પણ મંત્ર જપ કરાય તો વિલક્ષણ બુદ્ધિના સ્વામી  હોઈ શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Earthquake hits Japan- જાપાનમાં 6.7 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી

વલસાડમાં ઔરંગા નદી પર બની રહેલા પુલનો એક ભાગ તૂટી પડ્યો, ચાર મજૂર ઘાયલ

ટ્રપ પછી મેક્સિકો કેમ ભારત પર લગાવી રહ્યુ છે 50% ટેરિફ ? 2026 થી થશે લાગૂ, એક્સપર્ટ્સે જણાવ્યુ કારણ

અંકલેશ્વરમાં ઓટો અને બાઈક વચ્ચે ટક્કર પછી લાગી આગ, 1 મહિલા જીવતી સળગી અન્ય 4 ગંભીર ઘાયલ

મુંબઈના ગોરેગાંવમાં રખડતા કૂતરાઓએ 24 કલાકમાં 16 લોકોને કરડ્યા, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો.

આગળનો લેખ
Show comments