Webdunia - Bharat's app for daily news and videos

Install App

કપૂરના આ શાસ્ત્રીય ઉપાય કરવાથી થશે ધન અને ભાગ્યમાં વૃદ્ધિ

Webdunia
સોમવાર, 12 ડિસેમ્બર 2016 (08:31 IST)
ઘરમાં કપૂર અને લવિંગ જરૂર પ્રગટાવો. આરતી કે પ્રાર્થના પછી કપૂર પ્રગટાવીને એની આરતી લેવી જોઈએ. એનાથી ઘરનો વાસ્તુદોષ દૂર થાય છે  સાથે જ પૈસાની ઉણપ નહી રહે.  
 
 
 

કપૂરના  ટુકડા 
જો સીઢીઓ, ટૉયલેટ કે દ્વાર કોઈ ખોટી દિશામાં નિર્મિત થઈ ગયા હોય તો બધી જગ્યાએ 1-1 કપૂરનો ટુકડો મૂકી દો. ત્યાં મુકેલ કપૂર ચમત્કારિક રૂપથી વાસ્તુદોષને દૂર કરી નાખશે. 
ગૂગળની ધૂની 
અઠવાડિયામાં  1 વાર કોઈ પણ દિવસ ઘરમાં છાણા સળગાવીને ગૂગળની ધુની આપવાથી ગૃહકલેશ શાંત થાય છે. ગૂગળ સુગંધિત હોવાની સાથે જ મગજના રોગો માટે પણ લાભદાયક છે. 
અગર્બત્તી લગાવો.. 
 
ઘરમાં પૈસા ન ટકતા હોય તો દરરોજ મહાકાળી આગળ એક ધૂપબત્તી લગાવો. દર શુક્રવારે કાલીના મંદિરમાં જઈને પૂજા કરો. 
 
પીળી સરસવ 
લોબાન, ગૌઘૃત (ગાયનું ઘી) મિક્સ કરી સૂર્યાસ્તના સમયે છાણા સળગાવીને આ બધી સામગ્રી તેમા નાખી દો. નકારાત્મકતા દૂર થઈ જશે. 

લીમડાના પાન 
ઘરમાં અઠવાડિયમાં એક કે બે વાર લીમડાના પાનની ધૂની સળગાવો. આવુ કરવાથી બધા પ્રકારના જીવાણું નષ્ટ થઈ જશે. ત્યાં વાસ્તુદોષ પણ સમાપ્ત થઈ જશે. 

 
ષોડશાંગ ધૂપ 
 
અગર, તગર, કુષ્ટ, શૈલજ, શર્કરા, નાગર, ચંદન, ઈલાયચી, તજ, નખનખી, મુશીર, જટામાંસી કપૂર, તાલી સદલન ગૂગળ આ સોળ રીતના ધૂપ માન્ય છે. એની ધૂપ માન્ય છે. એની ધૂનીથી આકસ્મિક દુર્ઘટના નહી  થાય. 
 
દશાંગ ધૂપ 
 
ચંદન, કુષ્ટ, નખલ, રાલ, ગોળ, શર્કરા, નખગંધ, જટામાંસી, લઘુ, અને ક્ષ્રોદ્ર બધાને સમાન માત્રામાં મિક્સ કરી સળગાવવાથી ઉત્તમ ધૂપ બને
છે. એન દશાંગ ધૂપ કહે છે. એનાથી ઘરમાં શાંતિ રહે છે. 

ગાયત્રી કેસર 
ઘર પર કોઈએ કઈક તંત્રમંંત્ર  કરી રાખ્યો છે તો જાવિત્રી, ગાયત્રી કેસર લાવીને એને વાટીને મિક્સ કરો. ત્યારબાદ એમાં ઉચિત માત્રામાં ગૂગળ મિક્સ કરો. હવે આ મિશ્રણની ધૂપ આપો. આવું 21 દિવસ  સુધી કરો.  

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

આગળનો લેખ
Show comments