Festival Posters

શુક્રવારે ખુલશે તમારું નસીબનું તાળું એક વાર આ ઉપાય જરૂર કરીને જુઓ

Webdunia
શુક્રવાર, 3 જાન્યુઆરી 2020 (09:13 IST)
લાલ કિતાબમાં ખૂબ જ સહેલા સસ્તા અને સટીક ઉપયો બતાવાયા છે. જેવા કે જો તમને લાગે છે કે મારુ ભાગ્ય મારાથી રિસાઈ ગયુ છે. જેને કારણે નોકરી, કેરિયર કે વેપારમાં મુશ્કેલી આવી રહી છે તો અહી રજૂ કરીએ છીએ કેટલક સહેલા ઉપાય.. 
 
સૌ પહેલા તમે તાળાની દુકાન પર કોઈ પણ શુક્રવારે જાવ અને એક સ્ટીલ કે લોખંડનું  તાળુ ખરીદી દો. પણ ધ્યાન રાખો કે તાળુ બંધ હોવુ જોઈએ ખુલુ નહી. તાળુ ખરીદતી વખતે તેને ન તો દુકાનદારને ખોલવા દો કે ન તો ખુદ ખોલો. તાળુ બરાબર છે કે નહી તે જાણવા પણ ન ખોલશો.  બસ બંધ તાળાને લઈને ઘરે આવો. 
 
એ તાળાને એક ડબ્બામાં મુકો અને શુક્રવારની રાત્રે જ તમારા સૂવાના રૂમમાં પથારી પાસે મુકો. શનિવારે સવારે ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને તાળાને ખોલ્યા વગર કોઈ મંદિર કે દેવસ્થાન પર મુકી દો.  તાળાને મુકીને કશુ પણ બોલ્યા વગર, પલટીને જોયા વગર ઘર પરત આવી જાવ. 
 
વિશ્વાસ અને શ્રદ્ધા રાખો કે જેવુ જ કોઈ આ તાળાને ખોલશે તમારુ નસીબનુ તાળુ પણ ખુલી જશે. આ ખૂબ જાણીતો પ્રયોગ છે. તમારા નસીબ ચમકાવવા માટે આને જરૂર અજમાવો... 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

શું સોનું અને ચાંદી વધુ મોંઘુ થઈ રહ્યું છે કે સસ્તું? સોના અને ચાંદીના આજના ભાવ જાણો.

મુંબઈમાં સગીર SUV એ દંપતીને ટક્કર માર્યાના 9 દિવસ પછી યુવાનનું મોત

જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં હિમપ્રપાતથી ભદરવાહ-પઠાણકોટ રસ્તો બંધ થઈ ગયો, 250 વાહનો ફસાયા

India AI Impact Summit 2026: એઆઈ સમિટ પહેલા, પીએમ મોદીએ ભારતની ક્ષમતાનું વર્ણન કરતી એક ખાસ 'શ્લોક' શેર કરી.

Kedarnath Opening date 2026: આ દિવસે કેદારનાથ ધામના દરવાજા ખુલશે, ચારધામ યાત્રાની બધી તારીખો પણ જાહેર

આગળનો લેખ
Show comments