Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાયની પરિક્રમાથી મળે છે સંતાન પ્રાપ્તિ , ખિસ્સો ઢીળો કર્યા વગર ઈચ્છા પૂરી થશે

ગાયની  પરિક્રમા
Webdunia
રવિવાર, 17 ફેબ્રુઆરી 2019 (07:50 IST)
વિષ્ણુધર્મોત્તરપુરાણ મુજબ માણસએ કોઈ પણ અનિષ્ટનીએ નિવૃતિ માટ ગૌમાતાના પૂજનનો વિધાન કર્યું છે. ઘણા રીતે દુર્યોગ તે માણસને છૂ પણ નહી શકતા જે નિત્ય ગૌમાતાની સેવા કરે છે કે પછી દરરોજ ગૌમાતા માટે ચારા કે રોટલીનો દાન કરે છે. તલ, જવ અને ગોળનો બનેલું લાડુ નવ ગાયઅને ખવડાવાથી અને પરિક્રમા કરવાથી સંતાન પ્રાપ્તિ અને મનોવાંછિત ફળ મળે છે. પતિ-પત્નીમાં અણબનાવ કે ક્લેશ રહેતું હોય તો બન્ને જોડાથી ગૌમાતાની પરિક્રમા કરો અને ઘરેથી રોટલી બનાવીને તલનું તેલ લગાવી ગોળની સાથે નવ ગાયને ખવડાવો. ઘરમાં સુખ-શાંતિ બની રહેશે. 
 
ગર્ભવતી મહિલા નવ માહમાં દરેક અમાવસ્યા અને પૂર્ણિમા પર પરિક્રમા કરી લો તો સામાન્ય ડિલીવરીથી સંતાન થશે. દરરોજ ભોજન કરવાથી પહેલા એક રોટલી અને ગોળ તમારા હાથે થી દેશી ગાયને ખવડાવાથી અને ગાયના મોઢેથી લઈને પૂંછડી સુધી હાથ ફેરીને તમારા શરીર પર હાથ ફેરવાથી શરીરનો સંતુલન બન્યું રહે છે. 
 
ગાયને જવ ખવડાવો અને તેમના ગોબરમાંથી જે જવ નિકળે, તેને ધોઈને ખીર બનાવી એક ચમચી ગાયના ઘી નાખી ગર્ભવતી મહિલાને આખરે માસમાં ખવડાવો. આ સાધારણ (નોર્મલ) ડિલીવરીમાં સહાયક છે. જે બાળકોમા લગ્નમાં બિનજરૂરી મોઢું થઈ રહ્યું હોય એ પોતે વિધિપૂર્વક ગાયની પૂજા કરી નવ રોટલી અને ગોળ ખવડાવો. જેનાથી મનવાંછિત ફળ પ્રાપ્ત મળશે. 
 
ગાયના આગળના પગ પર કંકુ, અક્ષત, ફૂલ, જળ, દૂધ ગોળથી પૂજન કરવાથી ઘરમાં સુખ શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ હોય છે. જેના બાળક કહેતા પર નહી ચાલે મનમાની કરતા હોય. એવા બાળકોના માતા-પિતા ગૌ મારાની નવ પરિક્રમા કરવી. બાળકને એક ટીંપા ગૌમૂત્ર અને ગંગાજળ, દૂધ કે ચામાં મિક્સ કરી પીવડાવો. બાળક આજ્ઞાકારી બનશે. 
 
આજ્ઞાકારી અને મનભાવતું સંતાન પ્રાપ્તિ માટે પતિ-પત્ની બન્ને ગર્ભધારણ કર્યા પછી બછિયાને દૂધ પીવડાવતી ગાયની પરિક્રમા કરો. ગોધૂલિ વેળાના સમયે ગૌમાતાની પરિક્રમા કરવાથી પણ સમસ્યાઓના અંત હોય છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

12 એપ્રિલનું રાશિફળ - આજે હનુમાન જન્મોત્સવના દિવસે, આ રાશિઓ પર બજરંગબલીની રહેશે કૃપા, સંકટમોચન દરેક અવરોધ કરશે દૂર

11 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને લક્ષ્મીનો મળશે આશિર્વાદ

10 એપ્રિલનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો પર મહાદેવજીની રહેશે કૃપા, જલ્દી જ મળશે ખુશ ખબર

9 એપ્રિલનું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે ગણેશજીના આશિર્વાદ, ઘરમાં કોઈ શુભ પ્રસંગ આવશે

8 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશીને અચાનક ધન લાભ થવાના યોગ

આગળનો લેખ
Show comments