rashifal-2026

Astro Upay Of Coconut: એક નારિયેળ ખોલી શકે છે તમારી કિસ્મતનુ તાળુ, અજમાવીને જોઈ લો આ ચમત્કારિક ઉપાય

Webdunia
સોમવાર, 29 ઑગસ્ટ 2022 (13:41 IST)
Nariyal Totke Upay: સનાતન ધર્મમાંને શ્રીફળનો દરજ્જો અપાયુ છે. શ્રીફળ એટલે કે ફળોમાં શ્રેષ્ઠ, નારિયેળના ઉપયોગ વગર પૂજા-પાઠ, શુભ કામ અધૂરા છે. તેમજ જ્યોતિષ અને લાલ પુસ્તકમાં પણ ઘણા પ્રકારના ગ્રહ દોષને દૂર કરવામાં નારિયેળને ખૂન અસરકારી માનવામાં આવ્યુ છે. આજે અમે નારિયેળના કેટલાક એવા ઉપાય અને ટોટકા જાણીએ છે જે ખૂબ અસરકારક છે. 
 
પરેશાની દૂર કરવા- જો જીવનમાં વાર-વાર પરેશાનીઓ આવી રહી છે અને આવુ લાગે કે કઈક પણ સારું નથી ચાલી રહ્યો છે તો એક પાણી વાળુ નારિયેળ તમારા ઉપરથી 21 વાર ઘુમાવીને કોઈ મંદિરના હવનકુંડમાં પ્રગટાવી નાખો. આ ઉપાય 5 અઠવાડિયા સુધી દરેક મંગળવારે અને શનિવારે કરવું. 
 
નોકરી વેપારમાં સફળતા મેળવવા- જ નોકરી કે વેપારમાં સફળતા મેળવા ઈચ્છો છો તો ઘરમાં નારિયેળનો ઝાડ લગાવો. તેનાથી ગુરુ ગ્રહ મજબૂત થઈને તમને શુભ ફળ આપશે અને જલ્દી જ તમને સફળતા મળશે. તેનાથી ઘરમાં ધનની આવક પણ વધશેૢ નારિયેળનો ઝાડ ઘરની દક્ષિણ પશ્ચિમ દિશામાં જ લગાવવો. 
 
ખરાબ નજર ઉતારવાના ઉપાત- ખરાવ નજર ઉતારવા માટે મંગળવારે સવા મીટર લાલ કપડામાં એક નારિયેળ બાંધીને જાતકના ઉપરથી 7 વાર ઉતારીને હનુમાનજીના ચરણોમાં અર્પિત કરી નાખો/ 
 
પૈસાની પરેશાની દૂર કરવાના ઉપાય- શુક્રવારે લાલ કપડા પહેરીને માતા લક્ષ્મીની પૂકા કરવી. પૂજામાં માતા લક્ષ્મીને નારિયેળ અર્પિત કરવુ. બીજા દિવસે આ નારિયેળ લાલ કપડામાં લપેટીને ઘરમાં આવી જગ્યા મૂકો ક્યાં કોઈ બહારવાળાઈ નજર ના પડે. થોડા જ દિવસોમાં માતા લક્ષ્મીની કૃપા વરસવા લાગશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ખજુરાહોમાં એક હોટલમાં ખાધા પછી ત્રણ કર્મચારીઓના મોત થયા, પાંચની હાલત ગંભીર છે.

જીવનભર વંચિત, શોષિત અને મજૂરો માટે લડનારા બાબા આધવનું 95 વર્ષની વયે અવસાન થયું.

એક યુવકે તેની બહેનનું નામ ન હોવાથી વસ્તી ગણતરી ફોર્મ ફાડી નાખ્યું, અને BLO ની ફરિયાદના આધારે FIR દાખલ કરવામાં આવી.

સગાઈ તૂટ્યા પછી Smriti Mandhana ની લેટેસ્ટ પોસ્ટ વાયરલ, શાંતિનો મતલબ ચૂપ નહી..

મધ્યપ્રદેશના સિવનીમાં એક તાલીમાર્થી વિમાન હાઇ-વોલ્ટેજ વાયર સાથે અથડાયા બાદ ક્રેશ થયું; પાયલોટ ઘાયલ

આગળનો લેખ
Show comments