rashifal-2026

મની પ્લાંટની સૂકી પાન કરે છે આ સંકેત

Webdunia
બુધવાર, 5 એપ્રિલ 2017 (16:24 IST)
વધારેપણું લોકોના ઘરોમાં મની પ્લાંટ રખાય છે. કહેવાય છે કે ઘરમાં ધનમાં વૃદ્ધિમાં સહયોગ કરે છે. પણ ઘરમાં મની પ્લાંટ રાખો છો તો કેટલીક વાતોનો ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટ્લેકે કઈ દિશામાં રાખવું અને કઈ દિશામાં ન રાખવું. તે સિવાય છોડની સારવારથી સંકળાયેલી કેટલીક વાતોને જાણવું બહુ જરૂરી છે. 
આજે અમે તમને જણાવી રહ્યા છે. એવા જ કેટલીક વાતો વિશે 
 
મની પ્લાંટને હમેશા તમારા ઘરની અંદર જ રાખવું. તેને ક્યારે પણ ઘરની બહાર ન રાખવું. જો તે બહાર લગાવી રહ્યા છો તો તેને કવર કરીને રાખવું. 
 
મની પ્લાંટને કયારે પણ નાર્થ ઈસ્ટ દિશામાં નહી રાખવું જોઈએ. કહેવાય છે કે આ દિશામાં રાખવું મની પ્લાંટ ઘરમાં ધનમાં વૃદ્ધિની જગ્યા હાનિ કરાવી શકે છે. આ જ નહી તેનાથી પરિવારના સભ્યોની સ્વાસ્થય પણ ખરાબ હોય છે. 
 
જો મનીપ્લાંટ અહીંથી વધી નહી રહ્યા છો તો ત્યાંથી કાપી લો. પણ તેની મૂળને ન ઉખાડવું અને ન જ તેમની પાનને જમીન પર પડવા દેવી. વાસ્તુ મુજબ મની પ્લાંટની પાનના નીચે પડવું સારું નહી ગણાય છે. 
 
કહેવાય છે કે મની પ્લાંટને રોજ પાણી પાવું જોઈએ અને તેની સારી રીતે દેખભાલ કરવી જોઈએ. એવી માન્યતા છે કે મની પ્લાંટની સૂકી પાન અશુભ ગણાય છે. અને આ ઘરની સારી આર્થિક સ્થિતિની તરફ સંકેત નહી કરે છે. 
 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

IND vs SA: અભિષેક શર્માએ રમી તોફાની ઇનિંગ્સ, ભારતે ત્રીજી T20 માં સાઉથ આફ્રિકાને 7 વિકેટથી હરાવ્યું

સિડનીના બોન્ડી બીચ પર મોટો આતંકવાદી હુમલો, 11 લોકોના મોત; નાસભાગ અને બૂમાબૂમનો વીડિયો આવ્યો સામે

Silver Price Crash: ચાંદીએ પહેલાના બધા રેકોર્ડ તોડી નાખ્યા, પહેલી વાર 2 લાખનો આંકડો પાર કર્યો.

Delhi Air Pollution : દિલ્હી-એનસીઆરની હવા વધુ ઝેરી બની, GRAP માં એક દિવસમાં બીજી વખત સુધારો, સ્ટેજ 4 લાગુ

ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસથી આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર 20 વાહનો અથડાયા, પાંચના મોત, અનેક ઘાયલ

આગળનો લેખ
Show comments