Dharma Sangrah

યમી ચોકલેટ કેક

Webdunia
સામગ્રી   : 3 /2 કપ મેંદો, 1/2 કપ દળેલી ખાંડ, 2 ઈંડા, 1/2 ચમચી મીઠી સોડા, 1/2 ખપ કોકો પાવડર, 1 નાની ચમચી બેકિંગ પાવડર, 1 કપ દહીં, થોડાં ડ્રાય નટ્સ 

બનાવવાની રીત - : ચોકલેટ કેક બનાવવા સૌથી પહેલા મેંદા સાથે કોકો પાવડર, સોડા અને બેકિંગ પાવડરને સારી રીતે ભેળવી લો. બાદમાં મેંદાની ચારણીથી આ મિશ્રણને ચાળી લો જેથી તમારી કેક સોફ્ટ બને. હવે આ ચાળેલા મેંદામાં ઈંડુ ફોડી તેમાં મિશ્રણ ફેણી લો. બાદમાં આ મિશ્રણમાં દળેલી ખાંડ અને પ્રમાણસર તેલ ભેળવી તેને યોગ્ય રીતે મિક્સ કરી લો. હવે મિશ્રણ એકરસ થઇ ગયું છે તો તેમાં દહીં ભેળવી દો. 25-30 મિનિટ સુધી 200 સેન્ટીગ્રેડ પર આ મિશ્રણને કેક બનાવવાના વાસણમાં નાંખી બેક કરી લો. તમે ઇચ્છો તો કેક પર ચોકલેટ પેસ્ટ પણ નાંખી શકો છો જેનાથી તમારી કેકમાં ચોકલેટનો ટેસ્ટ વધી જશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

હોર્મુઝ બન્યું પાતાળલોક : 10 દિવસમાં 14 જહાજો પર થયો હુમલો, કેટલાક રિમોટ કંટ્રોલ દ્વારા તો કેટલાક મિસાઇલો દ્વારા

જમ્મુ Video : લગ્ન સમારંભમાં થયો ગોળીબાર, પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લા અને ડેપ્યુટી સીએમ નિશાના પર હતા, ગોળીબાર કરનારની ધરપકડ

આ લોકશાહીનું અપમાન છે, તેમની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવી શકાય નહીં - સ્પીકર સામે 'અવિશ્વાસ પ્રસ્તાવ' પર અમિત શાહ

ગેસની અછત વચ્ચે, વેપારીઓએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો, હવે ઇન્ડક્શન પર સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય

તું પણ એક દિવસ ફ્રીજમાં મળી આવશે... તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડથી કંટાળીને, ડેન્ટિસ્ટ વિદ્યાર્થીએ મોતને ભેટી; સુસાઇડ નોટે બધાને ચોંકાવી દીધા.

વધુ જુઓ..

ધર્મ

ગુરુવારે ભગવાન વિષ્ણુને અર્પણ કરો આ ત્રણ વસ્તુઓ, દરેક મનોકામના થશે પૂરી અને લગ્નમાં આવતા અવરોધો પણ થશે દૂર

Chaitra Navratri 2026: માતાજીના 108 નામ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 12 માર્ચ

Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિ ક્યારથી થશે શરૂ ? જાણી લો ઘટસ્થાપનાની તારીખ અને 9 દિવસના શુભ રંગ

Aaj Nu Panchang - આજનુ ગુજરાતી પંચાંગ- 11માર્ચ

Show comments