Dharma Sangrah

ગુજરાતી રેસીપી - સીંગદાણાની ચીકી

Webdunia
સોમવાર, 12 જાન્યુઆરી 2015 (17:36 IST)
સામગ્રી - સીંગદાણા 250 ગ્રામ, 250 ગ્રામ ગોળ, ઘી બે મોટી ચમચી, 5-6 વાટેલી ઈલાયચી. 
 
બનાવવાની રીત - સીંગદાણાને સેકીને અધકચરા વાટી લો. હવે કઢાઈમાં ઘી ગરમ કરી તેમા ગોળને ઓગાળો. ગોળ ઓગળીને ફૂલવા માંડે કે તરત જ અધકચરા વાટેલા સીંગદાણા નાખી ને સારી રીતે હલાવો અને ઈલાયચી નાખી નીચે ઉતારી લો. હવે એક થાળીની પાછળ તેલ લગાવી આ મિશ્રણને પાથરી મોટી પાતળી રોટલી વણો. આ મિશ્રણ ગરમ રહે ત્યાં સુધી જ ઝટપટ આની રોટલી વણી લેવી. ઠંડુ થતા જ તેને તોડીને ભરી લેવી. તૈયાર છે સીંગદાણાની ચીકી. 
 
નોંધ - યાદ રહે કે ગોળને ગરમ કરતી વખતે હલાવતા રહેવુ જોઈએ, જો વધુ ગરમ થઈ જશે તો ગોળ કાળો થઈ જશે અને ચીકી પથ્થર જેવી થઈ જશે. સીંગદાણાની સાથે સેકીને વાટેલા તલ અને છીણેલુ કોપરું પણ નાખી શકાય છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

U19 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં કેવી રીતે પહોચશે ભારતીય ટીમ, પાકિસ્તાન પણ છે લાઈનમાં, આવુ છે આખુ સમીકરણ

Sunetra Pawar Profile: સુનેત્રા પવાર વિશે કેટલુ જાણો છો તમે ? મરાઠા પરિવારમાં થયો જન્મ, નણંદથી હારી પહેલી ચૂંટણી

Gold Silver Rate Today: 31 જાન્યુઆરીએ ચાંદીના ભાવમાં એક લાખનો ઘટાડો

Budget 2026: શું વધતા હોસ્પિટલ બિલ અને હેલ્થ ઈશ્યોરેંસ પ્રીમિયર પર મળશે છૂટ ? IRDAI પાસે છે ડિમાંડ

બિહાર: પુત્ર ન હોવાના કારણે પતિએ પત્નીની હત્યા કરી, તેનો ચહેરો કચડી નાખ્યો, લાશને કોથળામાં ભરીને ગટરમાં ફેંકી

વધુ જુઓ..

ધર્મ

Shivling Puja: શનિ દોષથી પરેશાન છો ? શિવલિંગ પર આ દિવસે અર્પિત કરો કાળા તલ, નેગેટીવ ઉર્જા થશે દૂર અને બદલાય જશે નસીબ

શ્રી મહાલક્ષ્મી મંત્ર- શુક્રવારે દેવી લક્ષ્મીના આ શક્તિશાળી મંત્રોનો 108 વાર જાપ કરો

શ્રી લક્ષ્મી યંત્ર

શ્રી લક્ષ્મી માનો થાળ

Shukra Pradosh 2026 Vrat- આજે શુક્ર પ્રદોષ વ્રત છે. તેની પવિત્ર કથા અહીં વાંચો અને પૂજા માટે શુભ મુહૂર્ત જાણો.

Show comments