Festival Posters

ગુજરાતી રેસીપી - મીઠો ખીચડો

Webdunia
બુધવાર, 13 જુલાઈ 2016 (17:27 IST)
મીઠો ખિચડો એક ગુજરાતી ડિશ છે. જે લોટના ચળામણ(ભુસૂં)માંથી બને છે.   જો કે આ વિશેષ પ્રસંગો પર બનાવાય છે.  તમે તો ચોક્કસ પ્રસંગની રાહ ન જોશો. આવો જોઈએ રેસીપી અને ફટાફટ બનાવીએ આ મીઠો ખિચડો 
 
સામગ્રી - એક કપ ઘઉંના લોટની ચળામણ(જાડો લોટ પણ લેશો તો ચાલશે), અડધો લીટર દૂધ, અડધી ચમચી ઘી, અડધો કપ ખાંડ, 1 ચોથાઈ ચમચી ઈલાયચી પાવડર, 5-6 કિશમિશ, 5 કાજૂ, 4 બદામ, 4 અખરોટ બારીક સમારેલી. 
 
બનાવવાની રીત - ધીમા તાપ પર એક પેનમાં ઘી ગરમ કરો પછી તેમા ઘઉંના લોટની ચળામણ નાખીને સેકો. હવે દૂધ નાખીને ચમચીથી હલાવો. પછી તેમા ખાંડ નાખો અને સારી રીતે મિક્સ કરો.  તેને સતત ચમચીથી હલાવતા રહો જેથી લોટ કઢાઈમાં ચોંટે નહી.  જ્યારે આ મિશ્રણ ઘટ્ટ થઈ જાય તો તેમા ઈલાયચી પાવડર અને બધા ડ્રાઈફ્રૂટ્સ નાખી દો.  4-5 મિનિટ સુધી ધીમા તાપ પર થવા દો પછી ગેસ બંધ કરી દો. તૈયાર ખિચડાને ઠંડો કે ગરમ જેવો ઈચ્છો તેવો સર્વ કરો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Chandra Grahan 2026: ગ્રહણ પુરૂ થયા બાદ શું કરવું જોઈએ ? અહી જુઓ જરૂરી કામ

વંતારાના એક વર્ષ: સારવાર, પુનર્વસન અને વન્યજીવન સંરક્ષણમાં એક નવો દાખલો બેસાડવો

મધ્ય પૂર્વમાં યુદ્ધને કારણે ભારતમાં હવાઈ ભાડા 9 લાખ સુધી વધી ગયા છે.

ઘરમાં પાળ્યા હતા 50 વિદેશી સાંપ, રેવ પાર્ટીમાં એકવાર ડંખ મારવાના લે છે 50000 રૂપિયા, અમદાવાદના આ સમાચાર તમને ચોંકાવી દેશે

ક્રૂડ ઓઇલ 100 ડોલરને પાર કરી શકે છે, શું ભારતે નવા વિકલ્પો શોધ્યા છે?

વધુ જુઓ..

ધર્મ

ભાંગના ભજીયાની રેસીપી - Bhaang Pakori Recipe

Holi 2026- હોળીના રંગબેરંગી જોક્સ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 4 માર્ચ

Aaj Nu Panchang- આજનું પંચાગ - 3 માર્ચ

Chandra Grahan 2026: ગર્ભવતી મહિલાઓએ ચંદ્ર ગ્રહણ ભૂલથી પણ જોવું જોઈએ નહિ ? જાણો શું કરવું શું નહી

આગળનો લેખ
Show comments