સામગ્રી 4 બ્રેડ સ્લાઈસ 4 ટેબલસ્પૂન ગુલાબજળ શરબત 250 ગ્રામ માવો 250 ગ્રામ મિક્સ માવો 1/2 કપ નારિયેળ પાવડર 2 ટેબલસ્પૂન ઠંડાઈ પાવડરબનાવવાની રીત સૌપ્રથમ, બધી બ્રેડ સ્લાઈસને વચ્ચેથી ગોળાકાર કાપી લો. - બીજી બાજુ, માવા, ડ્રાયફ્રુટ્સ અને ઠંડાઈ પાવડરને એક પ્લેટમાં મિક્સ કરો અને તેને સારી રીતે મિક્સ...