Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Chutney recipe- દહીંની ચટણી

દહીંની ચટણી
, ગુરુવાર, 5 ફેબ્રુઆરી 2026 (12:42 IST)
Chutney recipe- દહીંની ચટણી

સામગ્રી
1 નાની વાટકી દહીં 
2 નાના ડુંગળી કાપેલા 
1 નાની ચમચી ફુદીનો 
1 નાની ચમચી વાટેલી આદું 
ચટાકેદાર ચટણી : લસણ-લાલ મરચાંની ચટણી
મીઠું સ્વાદપ્રમાણે 
અડધી નાની ચમચી વાટેલી કાળી મરી 
અડધી નાની ચમચી  વાટેલી લાલ મરી
અડધી નાની ચમચી લસણ 
1 નાની ચમચી કોથમીર 
 
એક બાઉલમાં દહીં સારી રીતે ફેંટીલો 
- ત્યારબાદ તેમાં ડુંગળી, ફુદીનો, આદું, કોથમીર અને લસણને મિક્સ કરી લો. 
- પછી મીઠું  અને કાળી મતી નાખી મિક્સ કરો. 
સર્વ કરતા પહેલા થોડું લાલ મરચા નાખવું. 
રોટી કે પરાંઠા સાથે દહીંની ચટણીના મજા લેવું.. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kids story- વાંદરાને માર્યો માર