rashifal-2026

Moongfali Chikki - સીંગદાણાની ચિક્કી

Webdunia
સોમવાર, 8 જાન્યુઆરી 2018 (14:51 IST)
સામગ્રી - સીંગદાણા 250 ગ્રામ, 250 ગ્રામ ગોળ, ઘી બે મોટી ચમચી, 5-6 વાટેલી ઈલાયચી. 
રીત - સીંગદાણાને સેકીને અધકચરા વાટી લો. હવે કઢાઈમાં ઘી ગરમ કરી તેમા ગોળને ઓગાળો. ગોળ ઓગળીને ફૂલવા માંડે કે તરત જ અધકચરા વાટેલા સીંગદાણા નાખી ને સારી રીતે હલાવો અને ઈલાયચી નાખી નીચે ઉતારી લો. હવે એક થાળીની પાછળ તેલ લગાવી આ મિશ્રણને પાથરી મોટી પાતળી રોટલી વણો. આ મિશ્રણ ગરમ રહે ત્યાં સુધી જ ઝટપટ આની રોટલી વણી લેવી. ઠંડુ થતા જ તેને તોડીને ભરી લેવી. તૈયાર છે સીંગદાણાની ચીકી. 
 
નોંધ - યાદ રહે કે ગોળને ગરમ કરતી વખતે હલાવતા રહેવુ જોઈએ, જો વધુ ગરમ થઈ જશે તો ગોળ કાળો થઈ જશે અને ચીકી પથ્થર જેવી થઈ જશે. સીંગદાણાની સાથે સેકીને વાટેલા તલ અને છીણેલુ કોપરું પણ નાખી શકાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવા વર્ષ પહેલા સરહદો પર હાઇ એલર્ટ; બહાદુર BSF સૈનિકો કડકડતી ઠંડીમાં પણ અડગ ઉભા છે

રાષ્ટ્રપતિ પુતિનના ઘરને યૂક્રેને બનાવ્યુ નિશાન ? PM મોદીએ બતાવી ચિંતા, કહ્યુ - આવા કોઈપણ કામથી બચો, ટ્રમ્પ પણ ભડક્યા

કોઈ એન્જિન નહીં, કોઈ સ્ટીલ નહીં, કોઈ ખીલા નહીં... ભારતીય નૌકાદળના અનોખા સમુદ્રી જહાજ INSV કૌંડિન્યાની વિશેષતાઓ જાણો.

VIDEO: સઉદી અરબે યમનના સમુદ્રતટ પર કર્યો મોટો હુમલો, હુમલા પછી પોર્ટ પર લાગી ભીષણ આગ

Cristiano Ronaldo Creates History- મેસ્સીને પાછળ છોડી રોનાલ્ડો નંબર 1 ખેલાડી બન્યો, વિશ્વ રેકોર્ડ બનાવ્યો

વધુ જુઓ..

ધર્મ

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments