Dharma Sangrah

દૂધની ખીર

Webdunia
સામગ્ર ી - દૂધ 1 લીટર, અડધો કપ બાસમતી ચોખા, 100 ગ્રામ ખાંડ, કેસર અડધી ચમચી, કાજુ, બદામ, પિસ્તાની કતરન એક- એક ચમચી ઈલાયચ ી 4 થ ી 5 નં ગ.

રી ત - સૌ પ્રથમ ચોખાને એક ચમચી ધી માં સેકી લો હવે, તેને થોડું પાણી નાખી ઉકાળી લો. કાચા-પાકા રહેવા જોઈએ. દૂધમાં ખાંડ નાખી સારી રીતે ઉકાળી લો, હવે તેમાં ઉકાળેલા ચોખા અને કેસર નાખી ઉકાળો. 10-15 મિનિટ પછી તેમાં સૂકામેવા અન ે વાંટેલ ી ઈલાયચ ી નાખી પાંચ મિનિટ ઉકાળી ઉતારી લો. ગરમ-ગરમ કે ફ્રીજમાં ઠંડી કર્યા પછી પરોસો.
વધુ જુઓ..

જરૂર વાંચો

Vadodara Bizarre Accident - એક્સીડેંટ્ પછી બ્રિજના સ્ટ્રીટ લાઈટના થાંભાલા સાથે લટક્યો યુવક, ચમત્કારરૂપે બચ્યો જીવ - વીડિયો

22 ડિસેમ્બર વર્ષનો સૌથી ટૂંકો દિવસ, સૌથી લાંબી રાત

ચૂંટણી વિજય ઉજવણી દરમિયાન એક મોટી દુર્ઘટના બની, જેમાં મોટી આગ લાગી, જેમાં ઉમેદવારો સહિત ઘણા લોકો ઘાયલ થયા.

મહારાષ્ટ્રમાં ભાજપની જંગી જીત પર પીએમ મોદીનું પહેલું નિવેદન, "અમે રાજ્યભરના દરેક નાગરિકની સુખાકારી માટે પ્રતિબદ્ધ છીએ."

ઇન્ડોનેશિયામાં ભયાનક માર્ગ અકસ્માત: બસ કોંક્રિટ બેરિયર સાથે અથડાઈ, 16 લોકોના મોત

વધુ જુઓ..

ધર્મ

સોનલ માં ની આરતી

Shiv Chalisa Video - શિવ ચાલીસા વાંચો ગુજરાતીમાં

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ બીજ મંત્ર - પાછલા જન્મના ખરાબ કર્મોનો કરશે નાશ, જાણો કેવી રીતે કરવો જાપ

આગળનો લેખ
Show comments