Festival Posters

Kaju pista Roll- કાજૂ પિસ્તા રોલ ઘરે જ બનાવો

Webdunia
મંગળવાર, 9 ઑગસ્ટ 2022 (13:12 IST)
750 ગ્રામ કાજુ
300 ગ્રામ પિસ્તા
800 ગ્રામ ખાંડના ક્યુબ્સ
5 ગ્રામ એલચી પાવડર
ગાર્નિશિંગ માટે સિલ્વર લીફ
 
 
કાજૂ પિસ્તા રોલ બનાવવાની રીત 
કાજૂ પિસ્તા રોલ બનાવવા માટે સૌથી પહેલા કાજૂને પલાડી નાખો અને પિસ્તાને બ્લાંચ કરીને તેના છાલટા ઉતારી લો. આ બન્નેને જુદા-જુદા વાટીને તેનો પેસ્ટ બનાવીને રાખી લો. ત્યારબાદ ખાંડ 650 ગ્રામ કાજૂ અને 150 ગ્રામ પિસ્તા મિશ્રણ બન્ને મિક્સને જુદા-જુદા રાંધવો. જ્યારે સુધી ખાંડ ઓગળી ન જાય અને તે પછી તેમાં એલચી પાઉડર નાખો. તેને કડાહીમાં કાઢી લો. કાજૂ અને પિસ્તાની એક શીટ બનાવી લો અને વચ્ચેથી રોલ કરો. સિલ્વર લીફથી ગાર્નિશ કરીને સર્વ કરો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહીત 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને મળ્યો પદ્મ શ્રી એવોર્ડ

ટીમ ઈન્ડિયાની ધમાકેદાર જીત, ન્યુઝીલેન્ડને 8 વિકેટથી હરાવ્યું

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

ગર્લ્સ હોસ્ટેલના ACમાં જોરદાર વિસ્ફોટ, રૂમમાંથી 6 છોકરીઓ બેભાન હાલતમાં મળી

સોનું અને ચાંદીનો રોકેટ વધારો! 7 દિવસમાં સોનાનો રેકોર્ડ ઉંચો ભાવ 16,480 નો થયો, ચાંદી 3.40 લાખને પાર.

વધુ જુઓ..

ધર્મ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

Ratha Saptami 2026: આજે રથ સપ્તમી 2026 ? જાણો યોગ્ય તિથિ, પૂજા વિધિ અને મંત્ર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

આગળનો લેખ
Show comments