Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોળીની સ્પેશ્યલ રેસીપી - સેવૈયા

Webdunia
મંગળવાર, 22 માર્ચ 2016 (10:30 IST)
સામગ્રી : 1 પેકેટ ડમરું સેવૈયા અડધો કપ ઘી દોઢ કપ ખાંડ અઢી કપ પાણી, 1 ટી સ્પૂન ઈલાયચી પાવડર 2 ટેબલ સ્પૂન પિસ્તા સમારેલા 3 ટેબલ સ્પૂન કાજુના ટુકડા 3 ટેબલ સ્પૂન બદામના ટુકડા એક ક્રશ્ડ પાઈનેપલ કેસર સ્વાદાનુસાર
 
બનાવવાની રીત : સૌ પ્રથમ  ડ્રાયફ્રુટ્સને થોડું ઘી ગરમ કરીને ફ્રાય કરીને એકબાજુ પર મૂકી દો. હવે એ જ પેનમાં ઘી ઉમેરીને ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં સેવૈયા સાંતળી લો.  ગોલ્ડન રંગની થાય અને સરસ મજાની સુગંધ ફેલાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં અઢી કપ ઉકાળેલુ પાણી અને ખાંડ નાખીને મિક્સ કરો. ધીમા તાપે ચઢવા દો. એકથી બે મિનિટ બાદ તેમાં ક્રશ્ડ પાઈનેપલ ઉમેરો. એકાદ મિનિટ સાંતળ્યા બાદ તેમાં કેસર નાખીને બરાબર મિક્ષ કરીને પેનને ઢાંકીને ચઢવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો. 
 
સેવૈઈમાંથી ઘી છૂટે ત્યાર બાદ ગેસ બંધ કરો. છેલ્લે તેમાં ઈલાયચી પાવડર અને રોસ્ટેડ ડ્રાયફ્રુટ્સ નાખીને બરાબર મિક્ષ કરી લો. થોડી મિનિટો માટે સેટ થવા દો. ગરમા-ગરમ સર્વ કરો.
 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Show comments