Dharma Sangrah

સેવઈયોની ખીર

Webdunia
સામગ્ર ી - એક નાની વાડકી સેવઈયો, મલાઈવાળુ દૂધ 1 લીટર, માવો 1 નાની વાડકી કિશમિશ, કાજૂ, ચારોળી અને બદામનો ભૂકો,2-3 કેસરના લચ્છા, ખાંડ 100 ગ્રામ, 1/2 ચમચી શુધ્ધ ઘી.


વિધ િ - સેવઈયોને ગરમ ઘીમાં સેકી લો. ગુલાબી થાય કે ઉતારી લો. હવે દૂધને ઉકાળી તેમા સેવઈયો નાખી દો. ડ્રાય ફ્રુટનો માવો અને કેસર નાખી ધીમી ગેસ પર 15 મિનિટ સુધી ઉકળવા દો.

જ્યારે સેવઈયો ફૂલી જાય ત્યારે ખાંડ નાખી 2 મિનિટ ઉકાળી લો. તૈયાર ખીરને ગરમા ગરમ સર્વ કરો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દિલ્હી કેપિટલ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સ કેમ હારી ગયું? કેપ્ટન સૂર્યાએ જણાવ્યું કારણ

પેટાચૂંટણી 2026: વિજય મુહૂર્તમાં હર્ષદ પરમારનું નામાંકન; પિતાના વારસા અને ભાજપના ગઢને સાચવવાનો પડકાર

પૌત્રની થારથી કચડાઈને દાદીનુ દર્દનાક મોત, ચીસો પાડતી રહી ગઈ વૃદ્ધ મહિલા, VIDEO આવ્યો સામે

માછલી પકડતી વખતે દર્દનાક દુર્ઘટના, યુવકના ગળામાં ફસાઈ જીવતી માછલી, થયુ મોત

ગુજરાતમાં 'આપ'ના કાર્યકરોની ધરપકડ મુદ્દે કેજરીવાલ આક્રમક: CM ભૂપેન્દ્ર પટેલ પાસે માંગ્યો મળવાનો સમય

વધુ જુઓ..

ધર્મ

Vikata Sankashti Chaturthi Upay : વિકટ સંકષ્ટી ચતુર્થીનો શુભ સંયોગ, રવિવારે કરો આ ખાસ ઉપાય, ગણપતિના આશીર્વાદથી દરેક કાર્યમાં મળશે સફળતા

Aaj nu panchang - આજનુ પંચાગ - 5 એપ્રિલ

Garud Puran Niyam: મ્રુતક વ્યક્તિની વસ્તુઓનો ઉપયોગ કરવો કેટલો યોગ્ય ? જાણો શુ કહે છે ગરુડ પુરાણ

Daan Na Niyam: દાન કરતી વખતે રાખો સાવધાની, આ 5 વસ્તુઓનું દાન વધારી શકે છે પરેશાની

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

આગળનો લેખ
Show comments