Festival Posters

Coconut laddu- નારિયેળના લાડુ

Webdunia
મંગળવાર, 15 ઑક્ટોબર 2024 (18:13 IST)
Coconut Laddu recipe - નારિયેળના લાડુ 

સામગ્રી
છીણેલું નારિયેળ - 2 કપ
ખાંડ - 1 કપ
ઘી - 1/4 કપ
દૂધ - 1/4 કપ
એલચી પાવડર - 1/4 ચમચી
ડ્રાયફ્રૂટ્સ (કાજુ, બદામ) - સ્વાદ પ્રમાણે (ઝીણી સમારેલી)
 
નારિયેળના લાડુ બનાવવાની રીત
નારિયેળના લાડુ દિવાળી માટે એક પરફેક્ટ મીઠી વાનગી છે જે સરળતાથી તૈયાર થઈ જાય છે. આ લાડુ તૈયાર કરવા માટે પહેલા નારિયેળને છીણી લો. આ પછી કાજુ અને બદામના નાના ટુકડા કરી લો. 

હવે ખાંડની ચાસણી બનાવો અને તેના માટે એક કડાઈમાં ખાંડ અને દૂધ ઉમેરી મધ્યમ તાપ પર પકાવો. ખાંડ ઓગળી જાય પછી ચાસણીને ઘટ્ટ થાય ત્યાં સુધી રાંધવાની છે. આ પછી ગેસ બંધ કરી દો. 
 
આ પછી એક મોટા વાસણમાં છીણેલું નારિયેળ અને ઘી નાખીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ તેમાં તૈયાર કરેલી ચાસણી અને એલચી પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો.નારિયેળના લાડુ બનાવવા માટેનું મિશ્રણ તૈયાર છે. હવે આ મિશ્રણને તમારા હાથ વડે ધીમે ધીમે બરાબર મસળી લો અને ગોળ લાડુ બનાવો. આ પછી, ઝીણા સમારેલા ડ્રાયફ્રુટ્સથી લાડુ સજાવો. નારિયેળના લાડુ સેટ થઈ જાય પછી તેને હવાચુસ્ત પાત્રમાં સ્ટોર કરો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઈન્દોરમાં ભીષણ માર્ગ અકસ્માત, તેજ ગતિથી આવી રહેલી કાર ટ્રક સાથે અથડાવવાથી 3 ના મોત, 1 ગંભીર

મકરસંક્રાંતિના મેળા પહેલા ગંગાસાગરમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે દુકાનદારોને લાખોનું નુકસાન થયું હતું.

તમીમ ઈકબાલે બાંગ્લાદેશ બોર્ડને બતાવ્યો અરીસો, કહ્યુ - ICC તરફથી મળનારા પૈસાને ભૂલવા ન જોઈએ

મુખ્યમંત્રીને ગુલાબી પિક્ચર બતાવે છે અધિકારી, PM મોદી ની ગુજરાત મુલાકાત પહેલા BJP નાં પાંચ MLA નો લેટર બોમ્બ

IND vs NZ: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો , તિલક વર્મા થયા બહાર

વધુ જુઓ..

ધર્મ

શ્રી લક્ષ્મી ચાલીસા

Shukra Remedies: ટેન્શન, સુવિધાઓનો અને પૈસાનો અભાવ, આ છે શુક્ર દોષના સંકેત, આ 6 ઉપાયોથી તમારા શુક્રને બનાવો મજબૂત

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

આગળનો લેખ
Show comments