rashifal-2026

મીઠાઈમાં બનાવો કઈક ખાસ આ રીતે બનાવો ચમચમ

Webdunia
મંગળવાર, 21 ઑગસ્ટ 2018 (18:30 IST)
સામગ્રી - 500 ગ્રામ માવો, 200 ગ્રામ દળેલી ખાંડ, 8-9 કેસરના રેસા, અડધો કપ નારિયળનુ છીણ.
સજાવવા માટે - 1 મોટી ચમચી ઝીણી કતરેલી પિસ્તા 
 
બનાવવાની રીત - કેસરને એક નાની ચમચી પાણીમાં પલાળીને ઘૂંટી લો. માવાને થોડો સેકી લો. ઠંડો થયા પછી હાથથી મેશ કરીને ચીકણો કરો. તેમા દળેલી ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરો. હવે આ માવામાંથી 1/4 ભાગ જુદો કાઢી મૂકો. અને તેમા કેસર મિક્સ કરો જેથી પીળા રંગનો થઈ જાય. આ મિશ્રણના નાના નાના બોલ બનાવી લો. 
 
બાકીના સફેદ ભાગની ગોલ ચમચમ બનાવી લો. તેને આંગળીથી દબાવીને તેમા પીળા બોલ મૂકો અને હળવેથી બંધ કરો. 
 
આ રીતે બધા ચમચમ બનાવી લો. એક પ્લેટમાં નારિયળનુ છીણ ફેલાવો અને તેમા ચમચમ રગદોળી દો. પીરસતી વખત ઉપરથી પિસ્તા ભભરાવો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પાકિસ્તાનનાં ઓલરાઉન્ડર ખેલાડીએ રીટાયરમેન્ટનું કર્યું એલાન, 1999 માં કર્યું હતું ડેબ્યુ

3 મિશન અને 608 દિવસ અવકાશમાં… 27 વર્ષ પછી નાસામાંથી નિવૃત્ત થયા સુનિતા વિલિયમ્સ

તેલંગાનામાં એકવાર ફરી માણસાઈ શર્મશાર... હવે 100 કૂતરાઓને આપ્યું ઝેર

...તો ઈરાનાને દુનિયાના નકશામાંથી મટાડી દેશે અમેરિકા.. ડોનાલ્ડ ટ્રમ્પ ઈન્ટરવ્યુંમાં કહી મોટી વાત

Republic Day 2026: 77 મો કે 78 મો, આ વખતે કયો ગણતંત્ર દિવસ ઉજવાશે, જાણો

વધુ જુઓ..

ધર્મ

રોજ સવારે કરો હથેળીના દર્શન - Karaagre Vasate Lakshmi

Vasant Panchami 2026: 23 કે 24 જાન્યુઆરી ક્યારે છે વસંત પંચમી ? જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

જલારામ બાપા ના ભજન- નેણલા ઠર્યા

Panchak January 2026: આજથી પંચક શરૂ, આ દરમિયાન ભૂલથી પણ ન કરશો આ કામ, નહિ તો થઈ જશે અનર્થ

ગણપતિ ભજન - પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મુર્તિવાળા

આગળનો લેખ
Show comments