rashifal-2026

સ્વીટ રેસીપી - બ્રેડના ગુલાબજાંબુ

Webdunia
સામગ્રી : 6 બ્રેડ સ્લાઇસ, 1 ચમચી મેંદો, 1 ચમચી બારીક સોજી, 3 ચમચી દૂધ, અડધી ચમચી ઇલાયચી પાવડર, અડધી ચમચી પીસેલી ખાંડ, 1 ચમચી સામાન્ય શેકેલો માવો, 1 ચમચી ચારોળી, 1 ચમચી બારીક કાપેલા પિસ્તા, તળવા માટે રિફાઇન્ડ ઓઇલ, બ્રેડ પલાળવા માટે દૂધ.


બનાવવાની રીત : પીસેલી ખાંડમાં માવો, ચારોળી અને પીસેલી ઇલાયચી મિક્સ કરી દો. બ્રેડને એક પ્લેટમાં ફેલાવીને દૂધમાં પલાળી દો. પાંચ મિનિટ બાદ બ્રેડને નીચોવી દો જેથી દૂધ નીકળી જાય. હવે તેમાં મેંદો અને સોજી મિક્સ કરો. મિશ્રણ વધુ સખત ન હોવું જોઇએ. હવે મિશ્રણમાંથી નાની નાના ગોળીઓ બનાવો. દરેક ગોળીમાં વચ્ચે માવાનો મસાલો ભરીને બંધ કરી દો. ખાંડ અને પાણીની એક તારવાળી ચાસણી બનાવીને અલગ રાખો. હવે ગરમ તેલમાં મધ્યમ આંચ પર સોનેરી રંગની થાય ત્યાંસુધી ગોળીઓ તળો અને તેને ગરમ ચાસણીમાં નાંખી દો. 2-3 કલાક ચાસણીમાં તેને પલળવા દો. તૈયાર છે તમારા સ્વાદિષ્ટ અને સ્વીટ બ્રેડના ગુલાબ જાંબુ. તેને પિસ્તાથી ગાર્નિશ કરી સર્વ કરો.
વધુ જુઓ..

જરૂર વાંચો

New Labour Code 2025: સેલેરી ગ્રેચ્યુટીથી લઈને કામના કલાક સુધી, નવા લેબર કોડમાં થયા આ 10 ફેરફાર, જો તમે જોબ કરો છો તો તમારે જાણવા ખૂબ જરૂરી

ભાડ મા જા... મહિકા શર્મા સાથે ડેટ પર ગયેલા હાર્દિક પંડ્યા સાથે ફૈનની ગેરવર્તણૂંક, ક્રિકેટરે જીત્યુ દિલ c

ભારતમાં એક ગામ જ્યાં સાંજે 7 વાગ્યે સાયરન વાગે છે, જેના કારણે લોકો અઢી કલાક સુધી ફોનનો ઉપયોગ કરી શકતા નથી.

મંત્રીમંડળ પછી અને ન્યૂ ઈયર પહેલા દાદાને મળી નવી ટીમ, ગુજરાત CMO માં નવા ઓફિસરો નિમવાની પાછળ શુ છે કારણ ?

વિદ્યાર્થીઓને હોમવર્ક ન કરવા બદલ ઠંડીમાં નગ્ન કરી ઊભા રાખ્યા, હિન્દુ સંગઠનોએ સેન્ટ એન્જલ સ્કૂલ સામે કાર્યવાહીની માંગ કરી

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - shani chalisa gujarati

Saturday Remedies: વર્ષનો છેલ્લો શનિવાર ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર ખૂબ જ શુભ રહેશે, કરી લો આ સરળ ઉપાયો, ચમકી જશે નસીબ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

Show comments