rashifal-2026

શિયાળામાં પૌષ્ટિક - બદામનો શીરો

Webdunia
બુધવાર, 17 ડિસેમ્બર 2014 (18:03 IST)
પ્રોટીન. કેલ્શિયમ. પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વોથી ભરપૂર હોવાને કારણે બદામ આપણા શરીરને પ્રાકૃતિક ગરમી આપે છે. શિયાળાની ઋતુમાં બદામના શીરાનુ સેવન ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. 
 
સામગ્રી. - બે કપ બદામ. અઢી કપ ખાંડ. 2 ટીપા કેસર રંગ. 1 કપ ઘી. 1 કપ દૂધ 
 
બનાવવાની રીત - બદામને એક કલાક માટે ગરમ પાણીમાં પલાળી દો. પલળેલી બદામના છાલટા કાધી તેને મિક્સરમાં થોડા દૂધ સાથે વાટી લો. હવે કડાહીમાં ઘી નાખો અને જ્યારે ઘી ગરમ થઈ જાય તો તેમા બદામનુ પેસ્ટ નાખો અને સરી રીતે સેકી લો. પછી તેમા કેસરનો રંગ નાખો જ્યારે પેસ્ટ સોનેરી થાય ત્યારે ખાંડ નાખી હલાવો. જ્યારે તમને લાગે કે શીરો ઘટ્ટ થઈ ગયો છે ત્યારે તેને પિસ્તાથી સજાવી સ્રર્વ કરો. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

હર્ષ સંઘવીનો શક્તિ પ્રયોગ: મહિલા IPS ગગનદીપ ગંભીર, પરિક્ષિતા રાઠોડ અને વિધિ ચૌધરીને મળી મોટી જવાબદારી

કેટલાક દિલ તોડવા પડ્યા તો તોડીશુ, ફાઈનલ પહેલા ન્યુઝીલેંડ કપ્તાનનુ મોટુ નિવેદન, જણાવ્યુ કેવી રીતે દબાણમાં આવશે હિન્દુસ્તાન

સૌથી ઊંચા સ્ટેચ્યુ પછી હવે ગુજરાતમા 129 કરોડના ખર્ચે બનસે લોટસ પાર્ક, જુઓ પહેલી ઝલક

બાળકો માટે સોશિયલ મીડિયા બૈન, કર્ણાટકમાં 16 અને આંઘ્રમાં 13 વર્ષથી ઓછી વયના બાળકો પર બેનનુ એલાન

IND vs NZ: ટી20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી ભારત ન્યુઝીલેંડને હરાવી શક્યુ છે ભારત, કેવો છે બંનેનો હેડ ટૂ હેડ રેકોર્ડ

વધુ જુઓ..

ધર્મ

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 8 માર્ચ

Shaniwar Na Upay: શનિવારે કરો લવિંગનાં આ ૩ ઉપાય, ધન સાથે જોડાયેલી દરેક સમસ્યા દૂર થઈ જશે

Aaj nu panchang - આજનુ પંચાગ- 7 માર્ચ

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

Show comments