Webdunia - Bharat's app for daily news and videos

Install App

સનસાઈન ડ્રીંક

Webdunia
N.D
સામગ્ર ી - ચાર કપ ઝીણા સમારેલા ટામેટા, એક સંતરાની ફાંક, બે ઝીણા સમારેલા ગાજર, ચાર કપ પપૈયાના નાના ટુકડા, એક નાની ચમચી લીંબૂનો રસ, બે નાની ચમચી ખાંડ, મીઠુ સ્વાદમુજબ, બે કપ બરફના ટુકડાં(ચાર ગ્લાસ માટે).

બનાવવાની રી ત - તૈયાર સામગ્રીને એક કપ પાણીની સાથે મિક્સ કરીને એક લિક્વિડાઈસમાં નાખીને ક્રશ કરી લો. ગાળીને ગ્લાસમાં નાખો અને તરત જ સર્વ કરો. આ વર્તમાન દિવસો માટે એક શ્રેષ્ઠ પીણું છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ વધુ લાભદાયક છે. કારણ કે આમાથી દિવસભર માટે જોઈતુ વીટામિન એ અને સી ની પૂર્તિ થઈ જાય છે.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

Show comments