Webdunia - Bharat's app for daily news and videos

Install App

સત્તુ સુપર શેક

Webdunia
N.D
સામગ્ર ી - 250 મિલી. ગ્રામ દૂધ, 2 ટેબલ સ્પૂન સત્તુ, સ્વાદમુજબ ખાંડ, કેટલીક આઈસ ક્યુબ્સ, કતરેલા બદામ-પિસ્તા(સજાવવા માટે).

બનાવવાની રી ત - સત્તુ, દૂધ, ખાંડ અને બરફ નાખીને મિક્સમાં સારી રીતે મિક્સ કરી લો. લાંબા ગ્લાસમાં નાખેને કતરેલા મેવાથી સજાવો. કુલ કુલ સત્તુ સુપર શેક પીવો અને પીવડાવો. તમે ઈચ્છો તો દૂધને બદલે પાણી નાખીને પણ સત્તુનો શેક તૈયાર કરી શકો છો. પરંતુ ત્યારે સત્તુ થોડુ વધારે નાખો.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Show comments