Webdunia - Bharat's app for daily news and videos

Install App

મેલન મેલોડી

Webdunia
N.D
સામગ્ર ી - છીણેલુ નારિયળ એક કપ, શક્કરટેટી અને પપૈયાના ટુકડા 6 કપ, ખાંડ અને બરફ જરૂર મુજબ.

સજાવવા માટ ે - વેનિલા આઈસક્રીમ,ડેસીકેટેડ કોકોનટ અને ચેરી.

બનાવવાની રીત - નારિયળમાં બે કપ પાણી નાખીને મિક્સરમાં ચલાવો. પછી તેને ગાળીને તેનુ દૂધ કાઢી લો. શક્કર ટેટી, પપૈયુ, ખાંડ, બરફ અને નારિયળનુ દૂધ ભેળવીને મિક્સરમાં ચલાવો. તેને ગ્લાસમાં ભરીને ઉપરથી થોડુ વેનિલા આઈસક્રીમ અને ડેસીકેટેડ કોકોનેટ નાખો. ઉપર ચેરી મૂકીને સર્વ કરો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments