Webdunia - Bharat's app for daily news and videos

Install App

મેંગો કોકોનટ બરફી

Webdunia
W.D
સામગ્ર ી - માવો 400 ગ્રામ, પાકી કેરીનો ગૂદો 250 ગ્રામ, નારિયળનુ છીણ 250 ગ્રામ, ખાંડ 300 ગ્રામ, ઈલાયચી પાવડર 1/4 1/4 ચમચી, ચાંદીનુ વરક 2-3 પડ.

બનાવવાની રીત - કેરીના ગૂદાને 1/2 કપ પાણી નાખીને મિક્સરમાં ફેરવી લો. તેમાં ખાંડ મિક્સ કરી બે તારની ચાસણી બનાવો. માવાને ગુલાબી થતા સુધી સેકો.

હવે ચાસણીમાં માવો, નારિયળનુ છીણ અને ઈલાયચી પાવડર નાખી સારી રીતે ચલાવો. એક થાળીમાં ચિકાશ લગાવી આ મિશ્રણને ફેલાવો અને ચાંદીની વરક લગાવી ફ્રિજમાં મૂકો. થોડી વાર સેટ થયા પછી તેના પીસ કરી લો અને સર્વ કરો.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

Show comments