Webdunia - Bharat's app for daily news and videos

Install App

મીઠો ખીચડો

Webdunia
સામગ્રી - દોઢ કપ બાજરી, અડધો કપ છાલટાવાળી દાલ, 1 કપ દળેલી ખાંડ, 5-6 કપ પાણી, અડધો-અડધો કપ ઘી અને તલની રેવડી, મીઠુ સ્વાદ મુજબ.

બનાવવાની રી ત - બાજરી અને મગની દાળને ગરમ પાણીના છાંટા આપીને 15-20 મિનિટ રાખી મુકો. પછી અધકચરુ ખાંડીને છાલટા જુદા પાડો. કૂકરમાં પાણી ઉકાળો અને ખાંડેલો બાજરો, મગનીદાળ અને મીઠુ નાખીને 2-3 સીટી વાગતા સુધી થવા દો. ઠંડુ પડતા ગેસ પર ચઢાવો, ઢાંકણ ખોલો અને દળેલી ખાંડ મિક્સ કરો. 2 મિનિટ બફાવા દો. ખાંડ મિક્સ થઈ જશે. ગરમા ગરમ બાજરીની મીઠી ખીચડી, ઘી અને રેવડીની સાથે પીરસો.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Show comments