Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાજરી પાયસ

Webdunia
N.D
સામગ્રી - 1-1 કપ બાજરીનો કકરો લોટ, માવો, દોઢ કપ ખાંડ, અડધો કપ બદામ, પિસ્તાની કતરન, 1 લીટર દૂધ અને વાટેલી ઈલાયચી.

બનાવવાની રીત - કરકરા બાજરીના લોટને દૂધ સાથે જાડા તળિયાના વાસણમાં ગેસ પર મુકો અને હલાવતા રહો. જ્યારે બાજરીનો લોટ ફૂલીને નરમ થઈ જાય ત્યારે ઈલાયચી અને ખાંડ મિક્સ કરીને સતત હલાવતા રહો. 5 મિનિટ પછી માવો મસળીને નાખી દો અને 1 મિનિટ પછી ગેસ બંધ કરી દો. તૈયાર પાયસને બદામ-પિસ્તાની કતરનથી સજાવીને ગરમાં ગરમ જ સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments