Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફ્રેશ રોઝ કુલ્ફી

Webdunia
સામગ્રી - તાજા ગુલાબના ફૂલ 7-8, ક્રીમવાળુ દૂધ 1 લીટર. ખાંડ 1/2 વાડકી, ક્રીમ 2 ટેબલ સ્પૂન, દૂધ પાવડર 3 ટેબલ સ્પૂન, ગુલાબજળ 2 મોટી ચમચી, ચાસણી 2 ટેબલ સ્પૂન.

બનાવવાની રી ત - સૌ પ્રથમ ગુલાબના ફૂલોના પાનને ચોખ્ખા પાણીથી ધોઈને વાટીને તેનો રસ કાઢી લો. દૂધને ઉકાળો, જ્યારે તે અડધુ રહી જાય તો ઠંડુ કરી લો. તેમા ગુલાબનો રસ, ચાસણી, ખાંડ, દૂધ પાવડર, ક્રીમ અથવા ગુલાબ જળ મિક્સ કરો અને મિક્સરમાં નાખીને ચલાવી લો. હવે આ મિશ્રણને કુલ્ફીને સાંચામાં નાખીને ફ્રીજરમાં મુકો. રોજ કુલ્ફી તૈયાર છે.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

Show comments