Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૌષ્ટિક મગજ ઠંડાઈ

Webdunia
ND
N.D
સામગ્ર ી : 25 ગ્રામ આખા ધાણા, 50 ગ્રામ ખસખસ, 25 ગ્રામ વરિયાળી, 5-7 કાળા મરી, 3-4 ગુલાબના ફૂલ, 10-10 ગ્રામ શક્કરટેટી અને તડબુચના બીચ, 3-4 નાની ઈલાયચી, ચંદનનો પાવડર, કમળ કાકડીનો માવો, ખાંડ અથવા સાકર અને દૂધ આવશ્યકતાનુસાર બધાને અંદાજથી મિક્સ કરીને પીસી લો.

વિધિ: આખા ધાણા, ખસખસના દાણા, વરિયાળી, કાળા મરી, દેશી ગુલાબની પાંદડીઓ, શક્કરટેટી અને તડબુચના બીજ, ઈલાયચી અને ચંદનનો પાવડર, કમળ કાકડીનો માવો વગેરેને મિક્સ કરીને રાખો.

જ્યારે પણ ઠંડાઈ બનાવવાની હોય તેના ચાર પાંચ કલાક પહેલાં વ્યક્તિ દીઠ એક નાની ચમચી જેટલો ભુકો પલાળીને મુકો રાખો. આને ઠંડા પાણી કે દૂધની મદદથી ગળી લો. આઈસ ક્યુબ અને ખાંડ ભેળવીને ઠંડી ઠંડી પીવો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments