Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૌષ્ટિક કુકીઝ

Webdunia
N.D
સામગ્રી - ઘઉંનો લોટ, ચણાનો લોટ, અને જવનો લોટ ત્રણેયનુ સમાન મિશ્રણ - 2 કપ, સોયાબીનનો લોટ- 1/2 કપ, ગોળ-1 કપ, નારિયણનુ છીણ - 1/2 કપ, વરિયાળી, જીરુ અને અજમો 1-1 નાની ચમચી. ઘી જરૂર મુજબ.

બનાવવાની રી ત - સૌ પ્રથમ ત્રણેય મિશ્રિત લોટમાં સોયાનો લોટ મિક્સ કરો. તેમા વરિયાળી, જીરુ, અજમો અને નારિયળનુ છીણ તેમજ બે ચમચી શુધ્ધ ઘી મિક્સ કરો. ગોળને એક કપ પાણીમાં ઓગાળી તેનો લોટ બાંધી લો. તેની જાડી રોટલી વણો. મનપસંદ આકારમાં કાપી ચપ્પુથી થોડી ટોંચી લો. તેને ગરમ ઘી માં સોનેરી રંગની થતા સુધી તળી લો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments