Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકી કેરીની સેંડવિચ

Webdunia
N.D

સામગ્રી - કેરી 1 કિલો, દૂધ 1 લિટર, ખાંડ 400 ગ્રામ, એક ચપટી સોડા, અડધી ચમચી ગુલાબજળ, 2-3 ચાંદીનુ વર્ક

બનાવવાની રી ત - કેરીના રસને માવાની જેમ કઢાઈમાં ગેસ પર ઘટ્ટ કરી લો. હવે દૂધને ઉકાળવા મુકો. જ્યારે દૂધ ઉકળવા માંડે ત્યારે તેમા લીંબૂ નાખીને તેને ફાડી લો. દૂધમાંથી પાણી કાઢવા માટે તેન પાતળા કપડામાં બાંધીને લટકાવી દો. પાણી કાઢ્યા પછી આ માવાને થાળીમાં લઈને હાથ વડે મસળી એકસાર કરી લો. તેમા સોડા અને થોડો પીળો રંગ નાખીને ચોકોર શેપ આપો. એક વાસણમાં પાણી અને ખાંડ નાખીને એકતારની ચાસણી બનાવી લો તેના બે ભાગ કરો. એકમાં માવાથી બનાવેલ ચક્કા નાખી ઉકળવા દો. અડધો કલાક પછી બીજી ચાસણીમાં નાખીને ગુલાબ જળ નાખો. 3-4 કલાક પછી તેને વચ્ચેથી કાપીને કેરીનો રસ ભરીને ઉપરથી ચાંદીની વરક લગાવી ત્રાંસી કાપીને ફ્રિજમાં મુકો. ઠંડી થયા પછી સર્વ કરો.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Show comments