Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાઈનેપલ બરફી

Webdunia
મંગળવાર, 3 માર્ચ 2015 (17:49 IST)
સામગ્રી- પાઈનેપલ ચાર સ્લાઈસ, દૂધ એક લીટર, ઘી ગ્રીસીંગ માટે, દહીં અડધી ચમચી, ખાંડ એક કપ, સાઈટ્રિક એસિડ-બે ચપટી, પાઈનાપલ એસેંસ -બે ચાર ટીપાં 
 
બનાવવાની રીત- પ્રથમ દૂધને ઉકાળી લો. પછી તેને તાપથી ઉતારી કમરાના તાપ પર ઠંડા કરો. પછી એક એલ્યુમિનીયમ ટ્રે લો અને તેમાં ઘી લગાડો. દૂધમાં દહી મિકસ કરી પછી એને એક પેનમાં ઘાટો થવા દો. જ્યારે મિશ્રણ અડધું થઈ જાય તો તેમાં ખાંડ નાખી હવે થોડું પાણી નાખી સાઈટ્રિક એસિડ ઘોળી એને દૂધના મિશ્રણમાં મિક્સ કરો. હવે એને ત્યાં સુધી રાંધો જ્યારે સુધી એનું પાણી સૂકાઈ  જાય. એમાં પાઈનેપલ એસેંસ મિક્સ કરો . હવે આ મિશ્રણને ઘી લગાવી ટ્રે પર સેટ કરવા મૂકી દો. એમાં કાપેલા પાઈનેપલ લગાડો અને પછી શેષ રહેલા દૂધ નાખી દો. હવે એને સેટ કરવા માટે મૂકી દો. અને કાપી લો. 
 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments