Webdunia - Bharat's app for daily news and videos

Install App

પંચધારી લાડુ

Webdunia
N.D
સામગ્ર ી - રવો 250 ગ્રામ, માવો 500 ગ્રામ, ખાંડ 350 ગ્રામ, ઘી 200 ગ્રામ, બદામ, પિસ્તા, 50 ગ્રામ, ઈલાયચી પાવડર બે ચમચી.

બનાવવાની રી ત - માવાને મોટા કાણાવાળી ચાયણીથી મસળીને ચાળી લો. ઘી ગરમ કરી રવાને ધીમા તાપે સેકી લો. થોડો સોનેરી થાય કે માવો નાખીને 2-3 મિનિટ સેકીને ઉતારી લો. તેને ઠંડુ કરો.

ખાંડની ચાસણી બનાવી લો. તેને થોડી ઠંડી કરી રવો, માવો, ઈલાયચી અને સૂકામેવા કતરીને નાખી દો. આ મિશ્રણમાંથી મધ્યમ આકારના લાડુ બનાવો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments