Webdunia - Bharat's app for daily news and videos

Install App

તલની ફિંગર્સ

Webdunia
N.D
સામગ્ર ી - 4-5 બ્રેડ સ્લાઈસ, 1 કપ બાફેલા બટાકા, 1 ટી સ્પૂન આદુ-લસણનું પેસ્ટ, સ્વાદમુજબ મીઠુ, વાટેલુ લાલ મરચું, 50 ગ્રામ તલ, 1 કપ મેંદો, 1/2 કપ બ્રેડનો ચૂરો, તળવા માટે તેલ, ચિલી સોસ અથવા ટામેટા કેચપ

બનાવવાની રીત - મેંદામાં પાણી મિક્સ કરી ઘટ્ટ ખીરું બનાવો. બટાકામાં આદુ, લસણ, મીઠું-મરચું મિક્સ કરીને તેને બ્રેડની સ્લાઈસ પર એક તરફ લગાવો. બ્રેડના ચૂરામાં તલ મિક્સ કરો. હવે દરેક બ્રેડ સ્લાઈસને ત્રણ લાંબી સ્ટ્રિપ્સમાં કાપો. તેને મેદાના ઘોલમાં ડુબાવી કાઢી લો અને બ્રેડ તલના મિશ્રણમાં લપેટીને અરમ તેલમાં સોનેરી તળી લો. સ્વાદિષ્ટ સેસમી ફિગર્સને ટામેટા કૈચપ કે ચિલી સોસની સાથે ગરમાગરમ સર્વ કરો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Show comments