Webdunia - Bharat's app for daily news and videos

Install App

તલની પૂરણ પોળી

Webdunia
N.D
સામગ્ર ી - 250 ગ્રામ તલ, 125 ગ્રામ માવો,300 ગ્રામ ખાંડ(દળેલી), 500 ગ્રામ મેંદો, મોણ અને સેકવા માટે ઘી.

બનાવવાની રી ત - તલને સાફ કરી સેંકી લો. માવો પણ ગુલાબી થતા સુધી સેકી લો. તલ માવ અને ખાંડ સારી રીતે મિક્સ કરી ભરવાનુ મિશ્રણ તૈયાર કરી લો. મેંદામાં ઘી નુ મોણ આપીને ગૂંથી લો. હવે તેના લૂઆ બનાવીને કચોરીની જેમ મિશ્રણને ભરો ને ચારે બાજુથી દબાવી દો, જેથી મિશ્રણ બહાર ન નીકળે. હવે તેને થોડી વણીને તવા પર બંને બાજુથી સારી રીતે સેકી લો. ઉપરથી ઘી લગાવીને સર્વ કરો. તમે ધારો તો તેને ઘી માં તળીને કે ઓવનમાં બેક કરીને પણ બનાવી શકો છો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments