Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટામેટાની બરફી

Webdunia
N.D
સામગ્ર ી - ટામેટા 250 ગ્રામ, કોપરાનું છીણ 200 ગ્રામ, માવો 200 ગ્રામ, ખાંડ 200 ગ્રામ, ઈલાયચી પાવડર 1 ચમચી, ચાંદીની વરક 2 પત્તી.

વિધ િ - ટામેટાને કાપીને પ્રેશર કુકરમાં નાખીને બાફો. ઠંડા થયા પછી મિક્સરમાં ક્રશ કરો. આને ચારણીથી ચાળી લો. ચાળેલા ટામેટામાં ખાંડ નાખીને બે તારની ચાસણી બનાવો. માવો ગુલાબી થતા સુધી સેકી લો.

તૈયાર ચાસણીમાં માવો, નારિયળનું છીણ અને ઈલાયચી પાવડર નાખો. સારી રીતે હલાવતા રહો. જાડું થઈ જાય કે ઘી લગાવેલ થાળીમાં પાથરીને ફેલાવી દો. ઠંડુ થયા પછી તેના મનપસંદ આકારમાં કાપી લો.

ઉપરથી ચાંદીની વરક લગાવીને સર્વ કરો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments